રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મૂકો ગેસ ઉપર એક ઉભંરો આવાદો પછી તેમા લીબુ નો રસ નાખો દૂધ ને હલાવતા રહો તમે પછી દૂધ ફાટી જશે પછી તમે ગેસ ઉપર થી ઉતારી લો..
- 2
પછી એક કપડાં મા કાઢીને ઠંડુ પાણી નાખીને બાધી દો પછી અને ૩૦ મીનીટ સુધી તેના ઉપર વજન રાખી દો..
- 3
ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દો.. પછી ખાડ નાખી દો.. પછી પનીર ને મશરી લો ૧૦ થી ૧૨ મીનીટ સુધી હથેળી થી પછી
- 4
તેના નાના ગોળાકાર ના ગોળા વાળીલો બધા ગોળા થીઇ જાઇ પછી ગેસ ઉપર પાણી ઉકડે બધા ગોળા નાખી દો..
- 5
પછી તેને વીસ મીનીટ સુધી ઢાંકી દો.. પછી તેને થોડીવાર પછી તેને હલાવો પછી તેને ઉતારી લો ૧ ચમચી રોઝ વોટર નાખી ને હલાવી નાખો પછી ઠંડુ થવા ફેઝમાં મુકી દો.. પછી કેસર નાખો... પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસ મલાઈ(Ras Malai Recipe in Gujarati)
#goldenapron3#week23#vrat#માઇઇબુક#પોસ્ટ18#વિક્મીલ૨ મૅ આ રસ મલાઈ મા કસ્ટર પાઉડર કે ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો માટૅ ઉપવાસ મા પણ ખાઈ સકાય છે. Manisha Desai -
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
ઉનાળામાં કેરી માંથી બનતી આઈટમ ખાવાની મજા જ અલગ હોય છે# cookpadindia#cookpadgujarati#NFR Amita Soni -
હોમમેડ શેરડી નો રસ (Homemade Sherdi Ras Recipe In Gujarati)
હોમમેડ શેરડી નો રસ#SRJ#SuperReceipesOfJune#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeહોમમેડ શેરડી નો રસ --- પૂરા વિશ્વ માં જ્યારે લોકડાઉન નો કપરો સમય ચાલતો હતો, ત્યારે, શેરડી વગર, મેં ઘરે પહેલીવાર બનાવ્યો હતો , બહુજ સરસ બન્યો હતો . ફરીથી આજે બનાવ્યો છે . ખરેખર માનવામાં જ ના આવે કે શેરડી નો ઉપયોગ કર્યો જ નથી . Manisha Sampat -
-
-
-
-
કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
અમારે અહીં મોમ્બાસા મા અત્યારે કેરીની સીઝન છે તો એપલ મેંગો 🥭કેરી એકદમ સરસ આવે છે. કેરી ની સિઝન હોય ત્યારે કેરી નો રસ , લસ્સી , સ્મૂધી , મિલ્ક શેક બધુ અલગ અલગ બનાવી અને ખાઈ લેવાનુ . તો આજે મેં કેરીનો રસ બનાવ્યો. Sonal Modha -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week9#Mithai#Maida#ગુલાબજાંબુ#cookpadindia#CookpadGujaratiગુલાબજાંબુ નું નામ પડે એટલે મજા જ પડે..લગભગ નાના થી લઈ ને મોટા સુધી બધા ને ભાવતા જ હોય.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરી ની સીઝનમાં કેરી ની નવી નવી ડીશ બનાવે છેરસ તો બધા નો ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC1#yellowrecipies#mangoras#week1 chef Nidhi Bole -
હોમમેડ શેરડી નો રસ (Homemade Sherdi Ras Recipe In Gujarati)
હોમમેડ શેરડી નો રસ#NFR#NoFireReceipe#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeહોમમેડ શેરડી નો રસ --- પૂરા વિશ્વ માં જ્યારે લોકડાઉન નો કપરો સમય ચાલતો હતો, ત્યારે, શેરડી વગર, મેં ઘરે પહેલીવાર બનાવ્યો હતો , બહુજ સરસ બન્યો હતો . ફરીથી આજે બનાવ્યો છે . ખરેખર માનવામાં જ ના આવે કે શેરડી નો ઉપયોગ કર્યો જ નથી . Manisha Sampat -
-
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કેરી નો રસફળોનો રાજા એટલે કેરીગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
-
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
-
રસ કદમ લાડૂ(Raskadam ladoo recipe in Gujarati)
#GA4#Week14#laduરસ કદમ પ.બંગાલ મા બનતી ફેમૉસ મીઠાઇ છે. માવા ની અંદર રસગુલા ભરી ને લાડુ વડવા મા આવે છે. આ લાડુ ખુબ સરસ લાગે છે. Hetal amit Sheth -
કેરીનો રસ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗કેરીના રસનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળામાં બજારમાં કેરી આવતાની સાથે જ સ્વાદિષ્ટ કેરીના રસની યાદ આવી જાય છે. કેરી એક એવું ફળ છે જે માત્ર સ્વાદથી ભરપૂર નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેરીમાંથી અનેક પ્રકારની ફૂડ ડીશ પણ બનાવવામાં આવે છે. જોકે પરંપરાગત રીતે કેરીના રસને ઘણો પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે કેરીનો રસ લગભગ દરેક ઘરમાં બને છે.કેરીનો રસ એક એવી મીઠી વાનગી છે જે ઘરના વડીલોની સાથે-સાથે બાળકોને પણ ગમે છે. Juliben Dave -
રસ મલાઈ (Ras malai recipe in gujarati)
#મોમમારી ફેવરિટ ડીશ ની વાત કરું તો એ છે રસ મલાઈ જે મને ખુબજ ભાવે છે.એવું કહી શકું કે મારી સૌથી ફેવરેટ ડીશ છે જેને હું ગમે ત્યારે ને ગમે એ ટાઈમે ખાઈ શકું.એનું નામ સાંભળતાજ મારા મોઢામાં પાણી આવી જાય. ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મ્મી ઘરે બનાવેજ અને મને પણ એને આ રેસિપી બનાવતા શીખવાડી .અને આ રેસિપી એટલી સરસ ઘરેજ બને છે કે કદાચ તમે બહાર ની રસ મલાઈ પણ ભૂલી જવો. Sneha Shah -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
માલ પુવા બનવાની પ્રેરણા મને મારા કાકા સસરાને કારણે મળી એમને માલપુઆ ખૂબ જ ભાવતા હોવાથી તેઓ દરેક ફેમિલી ફકશન માં બનાવડાવ તા એમની આગળ મોટી વહુ પરફેક્ટ કૂક છે. એ બતાવવા બનાવેલા લાસ્ટ દિવાળી. એમની ફીડ બેક થી નવો ઉત્સાહ આવ્યો મને શેર કરતા ખુબ આનંદ ની લાગણી થાય છે કે મે એમના માટે બનાવ્યા પ્રેમ થી જમાડ્યા અમારું એવું દુર્ભાગ્ય છે ક તેઓ આજે અમારી વચ્ચે નથી રહ્યા કૂક પેડ માં આજ વાનગી પેલી વાર પ્રેરેઝંટ કરી રહી છું આશા રાખું છું કે એ પણ ઉપર થી મારા માટે આશીર્વાદ મોકલશે ક કે એમાં હું આગળ વધી દવે પરિવાર નું નામ રોશન કરી શકું. Sonal Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569181
ટિપ્પણીઓ (4)