સામા ની ખીચડી (Sama Ni Khichadi Recipe In Gujarati)

Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
Junagadh

આજે આપણે લઈને આવ્યા છીએ સામા ની ખીચડી જે આપણે ઉપવાસના દિવસોમાં ફરાળ તરીકે લઈ શકીએ છીએ

સામા ની ખીચડી (Sama Ni Khichadi Recipe In Gujarati)

આજે આપણે લઈને આવ્યા છીએ સામા ની ખીચડી જે આપણે ઉપવાસના દિવસોમાં ફરાળ તરીકે લઈ શકીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો માટે
  1. 2 કપસામો
  2. ૧ નંગબટેકુ
  3. 2 નંગલીલા મરચા
  4. 1 ચમચી જીરુ
  5. 2 નંગ સૂકા લાલ મરચાં
  6. 1/2 કપ સીંગદાણા
  7. 5 નંગ મીઠા લીમડા ના પાન
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચી હળદર
  10. જરૂર મુજબ કોથમીર
  11. જરૂર મુજબ તેલ
  12. સ્વાદાનુસાર સિંધાલું નમક

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પહેલા બાઉલમાં બે મોટા ચમચા તેલ તેલ ગરમ થયા ગરમ થયા પછી તેમાં જીરુ,મીઠો લીમડો સૂકા બે લાલ મરચા ઉમેરો પછી તેમાં બટેકા ઉમેરો

  2. 2

    બટેકા ને બરાબર તેલમાં સાંતળી લો પછી તેમાં સિંગદાણા ઉમેરો અને બેથી ત્રણ મિનિટ રહેવા દો પછી તેમાં સામો ઉમેરો

  3. 3

    તેમાં લાલ મરચું, હળદર સિંધાલૂ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને હલાવો ત્યાર પછી તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરો અને હલાવો ગેસના ચૂલા નું તાપમાન મીડીયમ રાખો

  4. 4

    દસ મિનિટ સુધી બાઉલને બંધ કરીને થવા દો

  5. 5

    પછી આપણે એક બાઉલમાં લઈને આપણે થોડી તેમાં ઉપર કોથમીર ઉમેર્યું અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
પર
Junagadh

Similar Recipes