સિંગદાણા,તલ વાળા ભરેલા રીંગણ અને રોટલી (Peanuts Sesame Stuffed Ringan And Roti Recipe In Gujarati)

Chandni rajpurohit
Chandni rajpurohit @cook_26148425

#FM

સિંગદાણા,તલ વાળા ભરેલા રીંગણ અને રોટલી (Peanuts Sesame Stuffed Ringan And Roti Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#FM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨  વ્યક્તિ
  1. 7 નંગ રવૈયા ના રીંગણ (લીલા)
  2. 1/2 વાડકી સીંગદાણા
  3. 1/2 વાડકી તલ
  4. 6 કળી લસણ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચી ધાણા જીરુ પાઉડર
  7. ચમચીઅડધી
  8. ચમચીહળદર અડધી
  9. સ્વાદાનુસારમીઠું
  10. જરૂર મુજબ લીલા ધાણા
  11. 1 ચમચી ગરમ મસાલો
  12. જરૂર મુજબ તેલ
  13. 1/2 વાડકીચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક થાળી માં ચણાનો લોટ લઈ તેમાં વાટેલું લસણ, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરુ પાઉડર, મીઠું સ્વાદાનુસાર,તલ,વાટેલા સીંગદાણા,લીલા ધાણા અને ૨ ચમચી તેલ નાખી બધું મિક્સ કરી રીંગણ ને ચાકુ વડે કાપા આપી બધો મસાલો રીંગણના ભરી લેવું,

  2. 2

    એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેલ મસાલા વાળા રીંગણ નાખી ચમચા વડે રીંગણ હલાવી ગેસ ની આંચ ધીમી રાખી થાળી ઢાંકી દેવી ૫ થી ૭મિનિટ પછી ફરી રીંગણ હલાવી દેવા, ભરેલા રીંગણ ના રવૈયા અને રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni rajpurohit
Chandni rajpurohit @cook_26148425
પર

Similar Recipes