ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી ઠંડા દૂધ માં કસ્ટર્ડ પાઉડર ને મિક્ષ કરી લો. બીજી બાજુ દૂધ ગરમ મુકો.
- 2
દૂધ ગારામ થાય પછી તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળે પછી થોડુંક ઉકાળો અને કસ્ટર્ડ વાળા મિશ્રણ ને ફરી મિક્ષ કરી ગરમ દૂધ ને સારી રીતે હલાવતા રો અને થોડું થોડું કરી ને કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરો ગરમ દૂધ ને સતત હલાવો જેથી નીચે ચોંટે નહિ.
- 3
હવે જેમ જેમ ઉકળશે અથવા ગરમ થશે તેમ ઘટ્ટ થશે. સતત હલાવું જેથી લંમ્પ્સ ના પડે. પુંડિગ તરીકે યુઝ કરવું હોય તો કસ્ટર્ડ પાઉડર ની કોન્ટીટી વધારે લેવી લિક્વિડ રાખવું હોય તો ઓછી લેવી. દૂધ ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રીઝ માં મૂકી ને ઠંડુ કરો.
- 4
કેળા, ચીકુ, પપૈયુ, અને સફરજન ને છોલી ને તેના ઝીણા કાપી લો અને ઠંડા કરેલા દૂધ માં ઉમેરીને મિક્ષ કરો અને એકદમ ઠંડુ થાય પછી ઉપયોગ માં લો. ડ્રાયફ્રુટ ઓપ્શનલ છે. દાડમ ના દાણા પાન ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#CDYમારી દીકરી ની ખુબજ માનીતી ડીશ એટલે ફ્રુટ સલાડ, જે એને વારંવાર ખાવાની ઇચ્છા થાય છે, પણ મન નથી ભરાતું Pinal Patel -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
-
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
-
-
-
-
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)