લાઈવ ઢોકળા(live dhokla recipe in gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 3 વાટકીચોખા
  2. ૧ વાટકીઅડદ ની દાળ
  3. 2ચમચ લસણ મરચા ની પેસ્ટ
  4. 1l2 સાજી ના ફૂલ
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. 2 ચમચીખાટી છાશ
  7. તેલ જરૂર મુજબ
  8. લાલ મરચુ પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ચોખા ધોઈ 6,7 કલાક પલાળી દેવા.

  2. 2

    મિક્સર માં સરખું કરકરું પીસી લેવું.તેમાં 2 ચમચી ખાટી છાસ નાખી અથો લાવવા ગરમ જગ્યાએ મૂકવું.

  3. 3

    ઢોકળા બનાવવા માટે તેલ થી ગ્રીસ કરી લેવી ડિશ.ખીરા માં જરૂર મુજબ મીઠું,હળદર,લસણ મરચા ની પેસ્ટ નાખવી,સાજીના ફૂલ નાખવા.ઉપરથી લાલ મરચુ પાઉડર છાંટવું. ઢોકળા મૂકવા.

  4. 4

    15 મિનિટ બાદ ચેક કરી લેવું.ચકુ થી.એકદમ સાફ આવે એટલે થઈ ગયા.ઉપરથી તેલ લગાવી દેવું. તવિથાથી.અને પીસ કરવા.ગરમ ગરમ સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes