કાજુ કતરી(kaju katri recipe in Gujarati)

કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી...
કાજુ કતરી(kaju katri recipe in Gujarati)
કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી...
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ કાજુને 2 મિનિટ સુધી ડ્રાય શેકી લેવા જેથી ભેજ ન રહે. પછી તેને ઠંડા થવા દેવા.
- 3
હવે કાજુને મિકસચર જારમાં લઈ પલ્સ મોડ પર એકદમ ફાઈન પાઉડર પીસી લેવું. હવે તેને લોટ ચાળવાના હરવારાથી ચાળી લેવુ. સાઈડ પર મુકવું.
- 4
ચાસણી બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં ખાંડ અને પાણી લઈ એક તારની ચાસણી કરવી. આ સટેજ પર રોઝ કે કેવડા એસેન્સ એડ કરવું.
- 5
હવે ફલૅમ ધીમી કરી ને કાજુનો પાઉડર અને મિલ્ક પાઉડર એડ કરવું.બરાબર મિક્સ કરી મિશ્રણ લચકા પડતું થાય અને પેનથી અલગ થઇ તવેથા સાથે ફરે એટલે ફલૅમ બંધ કરી, મિશ્રણ ઠંડું કરવું. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે પ્લાસ્ટિક શીટ પર ઘી લગાવીને તેના પર મિશ્રણ મુકવું. ફોટોમાં બતાવ્યા મુજબ પ્લાસ્ટિક શીટ અંદર જ મસળવું. જેથી કાજુ કતરી બનાવતી વખતે ક્રેક ન આવે.
- 6
- 7
મિશ્રણ એકદમ સ્મૂથ થાય એટલે બે પ્લાસ્ટિક શીટ પર ઘી લગવી વચ્ચે મિશ્રણ મુકી, વણી લેવી. થીકનેસ જેટલી જોઈએ એટલી કરી શકાય. બની શકે તો લંબચોરસ વણવું જેથી કટ કરતી વખતે સાઇડ માં વેસ્ટ ઓછું નીકળે.
- 8
હવે ચાંદીનો વરખ લગાવીને 1-1.5 કલાક સેટ થવા મુકવું. કટર વડે ઊભા અને ત્રાંસા કટ કરી કાજુ કતરીના શેઈપમાં કટ કરવી.
- 9
તૈયાર છ કાજુ કતરી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ રોલ્સ (Kaju Rolls Recipe in Gujarati)
#GA4#Week5#cashewનવરાત્રિ શરૂ થઈ ગઈ છે, માતાજી ને પ્રસાદ ધરાવવા માટે મે કાજુ રોલ્સ બનાવ્યા છે. એકદમ સરળ છે અને ઝડપથી બને છે. તમે પણ ચોક્કસ બનાવજો. Jigna Vaghela -
કાજુ કતરી (Kaju Katri recipe in Gujarati)
#rakshabandhanspecial#sweets#Late_post આ કાજુ કતરી મે માત્ર 2 ચમચી કાજુ થી જ બનાવી છે. અને ઇમાથી લગભગ 500 ગ્રામ કાજુ કતરી બને છે. એકદુમ મીઠાઇ વાડા ના દુકાને મડે એવી જ બની છે. Daxa Parmar -
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#Weekend#Home_Made #Aluna_Vrat #Fast#રક્ષાબંધનનાના બાળકોથી લઈને મોટા દરેકને પ્રિય એવી કાજુ કતરી. જે મીઠાઈ તરીકે સૌથી વધુ લોકપ્રિય છે. આ મીઠાઈ મેં મારી દિકરીને અલુણા_ વ્રત નિમિત્તે ઉપવાસમાં ખાવા માટે બનાવી હતી.તો આવનારા #રક્ષાબંધન_પર્વ નિમિત્તે આ મીઠાઈ બનાવી શકાય છે. જે ઘરે પણ થોડી ચોકસાઈ રાખીને થોડા સમયમાં જાતે જ બનાવી શકાય છે અને #૧૨_થી_૧૫ દિવસ સુધી બહાર જ રાખી શકાય છે. મેં અહીં સાદી કાજુ કતરી બનાવી છે, આમાં કેસર તાંતણા ઉમેરી કેસર કાજુ કતરી પણ બનાવી શકાય છે. જો તમે પ્રથમવાર બનાવતા હોય તો આપેલા માપ કરતા અડધા કે ત્રીજા ભાગના માપથી બનાવવા પ્રયત્ન કરી જુઓ. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)
#GA4#Week5#cashawકાજુ કતરી એકદમ બહાર જેવી અને સરળ રીતો છે જે ઘરે બધા easily બનાવી શકે છે અને બહાર જેવો જ ટેસ્ટ આવે છે ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
કાજુ કતરી(Kaju Katli recipe in Gujarati)
#GA4#week5#cashew કાજુ કતરી નાના મોટા સૌ કોઈ ને ભાવતી મીઠાઈ છે.બનાવી પણ ખૂબ સરળ છે. Hetal Panchal -
કાજુ કતરી(kaju katri recipe in gujarati)
કાજુ કતરી એક સ્વાદિષ્ટ અને રોયલ sweet છે જે આપણે ફેસ્ટિવલ ટાઈમ પર બનાવતા હોઈએ છીએ#કૂકબુક Nidhi Jay Vinda -
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
# Diwali 2021 #DFTકાજુ કતરી : કાજુ કતરી બનાવવી સહેલી છે ખૂબ જ ઓછા ingredients માથી અને જલ્દી થી બની જાય છે. Sonal Modha -
-
કાજુ કતરી
કાજુ કતરી એક પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. જે નાના થી મોટા સુધી સૌને પસંદ હોય છે. સારી, સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી વાનગી છે Sweta Kanada -
સેન્ડવીચ કાજુ કતરી( Sandwich kaju katli Recipe in Gujarati
#GA4#week5#કાજુ#સેન્ડવીચ કાજુ કતરી Thakkar Hetal -
મખાણા કાજુ કતરી (Makhana Kaju Katri Recipe In Gujarati)
#DFT મખાણા - કાજુ પર્ણાકાર કતરી Krishna Dholakia -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
કેસર કાજુ કતરી
#HM કાજુ કતરી એક એવી મીઠાઈ છે જેના વિશે કોઈ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી . કોઈ એવું નહીં હોય જેને કાજુ કતરી ભાવતી ના હોઈ. Ilaben Suchak -
-
-
કાજુ કતરી(kaju katri recipe in gujarati)
# વેસ્ટગુજરાતી ઓ સ્વીટ ના ખૂબ શોખીન હોય છે અને મારા ફેમિલી મેમ્બર્સ ને કાજુ કતરી ખૂબ જ ભાવે છે તો તમે પણ ટ્રાય કરજો Deepahindocha
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
ટિપ્પણીઓ (27)