દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Dipika Malani
Dipika Malani @cook_24975468
Ahmedabad

શ્રાદ્ધ સ્પેશ્યલ

દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

શ્રાદ્ધ સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
8 લોકો
  1. 4 લીટર ફુલ ક્રીમ દૂધ
  2. 4 ચમચીચોખ્ખા
  3. 250 ગ્રામખાંડ
  4. 15-20 નંગબદામ
  5. 10-15 નંગકાજુ
  6. 10 ગ્રામચારોળી
  7. 5-8 નંગઈલાયચી નો ભુક્કો
  8. 20-25 નંગકેસર ના તાંતણા
  9. 1/4 ચમચીજાયફળ નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    સૌ પેલા બધી સામગ્રી ભેગી કરવી ચારોળી,ચોખ્ખા,બદામ પાણી માં પલાળવા કેસર ને પણ દૂધ કે પાણી માં પલાડવું

  2. 2

    પછી દૂધ ગેસ પર ઉકળવા મૂકવું વચ્ચે વચ્ચે હલાવતા રહેવું

  3. 3

    દૂધ નો 1 ભાગ મતલબ 1 લીટર જેવું ઉકળે એટલે તેમાં ચોખ્ખા ને વાટી ને નાખવા પછી કાજુ બદામ ની ચિપ્સ કરી ને નાખવા પછી ચારોળી અને કેસર નાખી ને હલાવું થોડી વાર ઉકળે એટલે ખાંડ નાખવી પછી ઉકળવા દેવું

  4. 4

    લગભગ 1/2 દૂધ ઉકળી જાય પછી ગેસ બંધ કરી ને ઇલચી અને જાયફળ નો ભુક્કો નાખવો તો હવે તૈયાર છે આપડો ગરમાગરમ દૂધપાક જે હેલ્થ માટે પણ બૌ સારું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Malani
Dipika Malani @cook_24975468
પર
Ahmedabad

Similar Recipes