દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લીટર દૂધ ફુલ ફેટ
  2. 2 નાની વાડકીખાંડ
  3. 6-7ઈલાયચી
  4. 1 નાની વાડકીકાજુ બદામ ના ટુકડા
  5. 1 ટીસ્પૂનકેસર ના તાંતણા ગરમ દૂધમાં પલાળી લેવા
  6. 1 નાની વાડકીમાવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને એક જાડા તળિયાવાળા વાસણમાં ઉકળવા માટે મૂકવું તેને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દેવું હવે માવો ઉમેરી દેવો અનેતેમાં ખાંડ ઉમેરી દેવી

  2. 2

    હવે તેમાં કેસરવાળું દૂધ હલાવીને ઉમેરી દેવું હવે તેને ફરીથી 10 મિનિટ માટે ઉકળવા દેવું

  3. 3

    હવે તેમાં ઈલાયચી અને કાજુ બદામ ઉમેરી દેવા બે પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરી તેની સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes