ઇટાલિયન પિઝા (Italian Pizza Recipe In Gujarati)

Madhavi pujara
Madhavi pujara @cook_26104325

#AP

ઇટાલિયન પિઝા (Italian Pizza Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાસ્તા બનાવવા માટે
  2. 1 કપબાફેલા પાસ્તા
  3. 1સમારેલી ડુંગળી
  4. ૨ નંગટામેટા ની પ્યુરી
  5. ઓરેગાનો
  6. ચીલી ફ્લેક્સ
  7. 1/2 સ્પૂનતીખા નો ભૂકો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 3 સ્પૂનબટર
  10. 1/2 સ્પૂનસેઝવાન સોસ
  11. 1 સ્પૂનચોપપૅડ ગાર્લિક
  12. પીઝા બનાવવા માટે
  13. 2પિઝા બેસ
  14. 4 સ્પૂનપીઝા સોસ
  15. 1 સ્પૂનસેઝવાન સોસ
  16. ઓરેગાનો
  17. ચીલી ફ્લેક્સ
  18. મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાસ્તા બનાવવા માટે એક નોનસ્ટીક પેન લ્યો. એમાં બટર મૂકીને ગરમ કરો. ચોપપૅડ ગાર્લિક એડ કરો.ત્યારબાદ ડુંગળી એડ કરી અને તેને સાંતળી લો ડુંગળી સંતળાઈ જાય એટલે tomato puree એડ કરો એને બરાબર સાંતળી લો ત્યારબાદ તેમાં મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સ સેજવાન સોસ તીખા નો ભૂકો એડ કરો. બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે પાસ્તા ઉમેરો તો તૈયાર છે રેડ સોસ પાસ્તા

  2. 2

    હવે એક પીઝા બેઝ લો અને જે બાજુ પિઝા કરવા હોઈ એ બાજુ બટર લગાવી અને ધીમા તાપ પર બે મિનિટ માટે શેકી લો. ત્યારબાદ તેની પર Schezwan sauce અને પીઝા સોસ બંને મિક્સ કરીને લગાવો

  3. 3

    હવે તેના પર પાસ્તા મૂકી ને ચીઝ ભભરાવો એને પર oregano chili flakes છાટી લ્યો. હાય પેનમાં બટર લગાવી તેની પરથી જ રાખી દો અને તેને ઢાંકી દો પાંચથી સાત મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દયો ચીઝ ઓગળી જાય એટલે ઇટાલિયન પીઝા તૈયાર છે. સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi pujara
Madhavi pujara @cook_26104325
પર

Similar Recipes