પાત્રા (Patra Recipe In Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#Friday
#Recipe3
#સાઇડ
#Cooksnap

Patrode/Patrodo/Patra/Patrodu aa bdha પાત્રા નાં નામ છે મહારાષ્ટ્ર માં તેને "Patrodo" નાં નામે ઓળખાય છે,તો "Patrode" એ કર્ણાટક માં ઓળખાય છે"Patrodu" છે એ હિમાચલ પ્રદેશમાં ઓળખાય છે ત્યાં નાં લોકો માટે એક પહાડી ડિશ છે અને આપણા gujarat ma to "Patra" or"Patrveli na Pan" thi ઓળખે છે. અને પાત્રા ની ખાસિયત જ એ che કે તેને એક દમ tight roll વાળવા માં આવે છે. એલતે એવું નથી કે આપણા gujarat માં જ પાત્રા વખણાઈ છે, આખા દેશ માં હવે વખણાઈ છે.

પાત્રા (Patra Recipe In Gujarati)

#Friday
#Recipe3
#સાઇડ
#Cooksnap

Patrode/Patrodo/Patra/Patrodu aa bdha પાત્રા નાં નામ છે મહારાષ્ટ્ર માં તેને "Patrodo" નાં નામે ઓળખાય છે,તો "Patrode" એ કર્ણાટક માં ઓળખાય છે"Patrodu" છે એ હિમાચલ પ્રદેશમાં ઓળખાય છે ત્યાં નાં લોકો માટે એક પહાડી ડિશ છે અને આપણા gujarat ma to "Patra" or"Patrveli na Pan" thi ઓળખે છે. અને પાત્રા ની ખાસિયત જ એ che કે તેને એક દમ tight roll વાળવા માં આવે છે. એલતે એવું નથી કે આપણા gujarat માં જ પાત્રા વખણાઈ છે, આખા દેશ માં હવે વખણાઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧½ કલાક
૩-૪ લોકો માટે
  1. 250 ગ્રામઅળવી નાં પાન
  2. 2બાઉલ ચણા નો લોટ
  3. 2-3 ટેબલ સ્પૂનઆદું મરચાં અને વરિયાળી ની પેસ્ટ
  4. 1/2 ટેબલ સ્પૂનમરી પાઉડર
  5. 1/2 ટેબલ સ્પૂનઅજમો
  6. ૨ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  7. ૨ ટેબલસ્પૂનધાણાજીરું પાઉડર
  8. 1/2 ટેબલ સ્પૂનહળદર
  9. 1/2 ટેબલ સ્પૂનહિંગ
  10. 2 ટેબલસ્પૂનખાંડ
  11. સ્વાદાનુસાર મીઠું
  12. 2 નંગલીંબુ નો રસ
  13. 1/2 ટેબલસ્પૂનસાજી નાં ફૂલ
  14. 1/2 ટેબલસ્પૂનગરમ મસાલો
  15. જરૂર મુજબ પાણી
  16. વઘાર માટે :-
  17. 3-4 ટેબલસ્પૂનતેલ
  18. 1 ટેબલસ્પૂનરાઈ
  19. 1 ટેબલ સ્પૂનજીરું
  20. 1/2 ટીસ્પૂનહિંગ
  21. 4-5 નંગમીઠા લીમડા નાં પત્તા
  22. 1/2 ટેબલસ્પૂનમરચાં ની કટકી ઓ
  23. 1 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  24. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  25. 1/2 ટેબલસ્પૂનહળદર
  26. જરૂર મુજબ ખાંડ
  27. સ્વાદાનુસાર મીઠું
  28. 1 નંગલીંબુ નો રસ
  29. સર્વ કરવા માટે :-
  30. જરૂર મુજબ ખાટી મીઠી આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧½ કલાક
  1. 1

    સૌપ્રથમ અળવી ના પણ ને સરખી રીતે ધોઈ ને તેની જે દાંડલી ઓ છે એ છરી થી કાઢી નાખવી.પછી એ વેલણ થી સરખી રીતે વણી લેવું જેથી તેની નસો દબાઈ જાય બધી. હવે એક જાર માં મરચાં, આદું અને વરિયાળી ને લઈ તેમાં થોડું પાણી નાખી આત્કચરી પેસ્ટ તૈયાર કરો.

  2. 2

    હવે એક કથરોટ માં ચણા નો લોટ લઈ તેમાં ઉપર નાં બધાં મસાલા નાખી, મીઠું ખાંડ,સાજી નાં ફૂલ નાખી ઉપર થી લીંબુ નો રસ નાખી ને સાજી નાં ફૂલ.ને ફોડી અને પાણી નાખી બધું બરાબર રીતે મિક્સ કરી લો.

  3. 3

    હવે એક પણ લઇ તેમાં લોટ ને ચોપડો. એવી જ રીતે બીજુ પાન સામે ની સાઈડ ઊંધું રાખી ને તેમાં પણ લોટ ચોપડો. હવે ધીરે ધીરે નીચે થી પણ ને વાળતા જવું અને સાઈડ માંથી પણ એક વાર વાળી દો, પાન નો વાટો વાળવો નહીંતો કાચા રેહવા ની બીક રહેશે.એવી જ રીતે બીજા બધા પાન પર લોટ લગાડી ને વાટા વાળી લો.

  4. 4

    હવે એક steamer માં પાણી મૂકી તેમાં લીંબુ નાં છોતળા મૂકી,કાણા બાળી પ્લેટ લઈ તેમાં તેલ ચોપડી તેના પર વાટા મૂકી દેવા.

  5. 5
  6. 6

    ૧૫ થી ૨૦ મીનીટ માટે તેને steam થવા દો. હવે ઠરી જાય એટલે તેમાં ગોળ પતિકા જેવા કાપા પાડી લો. વચ્ચે એક વાત ચપ્પુ એ થી જોઈ લેવું કે કાચું નઈ માટે ગયું ને અને પણ color પણ બદલાઈ જશે.

  7. 7

    હવે વઘારેલા પાત્રા માટે તેલ લઈ રાઈ,જીરું અને હિંગ નાખી પાત્રા add કરો અને ઉપર નાં બધાં મસાલા ઉમેરી ને બરાબર મિક્સ કરો અને સર્વીંગ પ્લેટ માં લઇ સર્વ કરો. તો તૈયાર છે પાત્રા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes