કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)

Chaitali Vishal Jani
Chaitali Vishal Jani @cook_24214368
Khambhat

હેલો કેમ છો
ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો

કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

હેલો કેમ છો
ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 લોકો
  1. 2 લિટરઅમુલ ગોલ્ડ દૂધ
  2. 1 કપ બાસમતી ભાત
  3. 2 ચમચીકેસર
  4. 1 વાટકીસાકર
  5. 50 ગ્રામપિસ્તા
  6. 100 ગ્રામકાજુ
  7. 100 ગ્રામબદામ
  8. 2 ચમચી ઇલાયચી
  9. 2 ચમચી ચારોલી
  10. 1 ચમચી જાયફળ
  11. 1 ચમચીકસટર્ડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પેલા દૂધ માં કેસર અને ભાત નાખી તેને 1/2 થાય ત્યાં સુધી ખૂબ હલાવો પછી તેમાં સાકર ઇલાયચી જાયફળ નાખી ખૂબ હલાવો પછી એક વાટકી માં સેજ દૂધ લઇ તેમાં ક્રસ્ટેડ પાઉડર નાખી હલાવી દૂધપાક માં મિક્સ કરો પછી દુઘપાક થઈ જાય એટલે બધું ડ્રાયફ્રુટ નાખો

  2. 2

    મેં અહીં ખાંડ ને બદલે સાકર નો ઉપયોગ કરો છે કેસર પેલા નાખવાથી ટેસ્ટ સારી આવે છે અને મિક્સ પણ થઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chaitali Vishal Jani
Chaitali Vishal Jani @cook_24214368
પર
Khambhat
i am husewife i love cookking
વધુ વાંચો

Similar Recipes