કારેલા ટીકી (Karela Tikki Recipe In Gujarati)

Sweta Zavrani
Sweta Zavrani @sweta_
kutch

કારેલા ટીકી (Karela Tikki Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોક
  1. 1 કપ કારેલા ની છાલ
  2. 1 નંગ ડુંગળી
  3. 1 નંગ લીલો મારચા
  4. 1 નંગ ટામેટાં
  5. 2 ચમચીબેસન
  6. 2 ચમચીલાલ મરચું પાઉડર
  7. ચપટી હળદર
  8. 1 ચમચીસુકા ધાના
  9. 1 ચમચીસુકા ધાના
  10. જરુર મુજબમીઠું
  11. જરુર મુજબતેલ
  12. સજાવવા માટે
  13. જરુર મુજબચીઝ
  14. જરુર મુજબટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પેલા બધુ મિશ્રણ ભેગુ કરો પછી બધા મસાલા નાખી લોટ બાધો

  2. 2

    પછી ટિકી નુ આકાર આપિ સેલો ફ્રાય કરવુ

  3. 3

    ચીઝ અને ટોમેટો સોસ થી સજ્જાવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Zavrani
પર
kutch
i love making a new diffrent type of dish
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes