કાઠિયાવાડી ચેવડો (Kathiyawadi Chevda Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

કાઠિયાવાડી ચેવડો (Kathiyawadi Chevda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20મિનીટ
2 વ્યક્તિ
  1. 50 ગ્રામસીગદાણા
  2. 1 વાટકીઘઉંના પૌઆ
  3. 1 વાટકી. ચોખા ના પૌઆ
  4. 1 વાટકીમકાઈના પૌઆ
  5. 1/2 વાટકીજીણી સેવ
  6. 1/2 ચમચીમીઠું
  7. 1/4 ચમચીચાટ મસાલો
  8. 1/4 ચમચીમરચું
  9. 1/4 ચમચીહળદર
  10. 1/4 ચમચીખાંડ
  11. જરૂર મુજબ તળવા માટે તેલ
  12. 10 નંગ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

15/20મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરો.હવે તેમાં સીગદાણા તળી લો.

  2. 2

    હવે તેને એક મોટા વાસણ મા લો.હવે બધા પૌઆ ને ટર્ન બાય ટર્ન તળી લો.

  3. 3

    હવે લીમડાના પાન પણ તળી બધુ એક બાઉલમાં લો.

  4. 4

    ઉપર મુજબ નો બધો મસાલો ઉમેરી હલાવી લો.હવે જીણી સેવ,સીગદાણા ઉમેરો.તૈયાર છે કાઠિયાવાડી ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes