ક્રિસ્પી અરવી (Crispy Aravi Recipe In Gujarati)

chetna shah
chetna shah @chetna1537

#સાઈડ
મિત્રો આ રેસીપી દાળ રાઈસ સાથે ખૂબ જ સરસ લગે છે આને આમ તો ગમે તેમ કહીએ ખકો છે એમનમ પણ ખાઈ શકો છો સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને ચટપટી લગે છે

ક્રિસ્પી અરવી (Crispy Aravi Recipe In Gujarati)

#સાઈડ
મિત્રો આ રેસીપી દાળ રાઈસ સાથે ખૂબ જ સરસ લગે છે આને આમ તો ગમે તેમ કહીએ ખકો છે એમનમ પણ ખાઈ શકો છો સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને ચટપટી લગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઅરવી
  2. 3 કપપાણી અરવી બાફવા માટે
  3. સ્વાદ મુજબમીઠું અરવી બાફતી નાખવું
  4. જરૂર મુજબ તેલ અરવી તળવા માટે
  5. અરવી માઉપર થી મસાલો છાંટવા આ માટે ના મસાલા નીચે મુજબ
  6. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  7. 1/2 ટી સ્પૂનલાલમરચા પાઉડર
  8. 1/2 ટી સ્પૂનમારી પાઉડર
  9. 1/2 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  10. 1 ચપટીહિંગ
  11. સ્વાદ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આવી ને ધોઈ ને તેને કુકર માં 2 સીટી વાગે ત્યા સુધી બાફો વધારે જો બફાઈ જશે તો અરવી ગળી જશે

  2. 2

    હવે બફાઈ ગાયેલ અરબી માંથી છાલ ઉતારી અને પછી તેની સ્લાઇઝ કારીલો ફોટા માં છે તે મુજબ

  3. 3

    હવેએક કડાઈ માં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે થોડી થોડી કરી ને બધી અરબી ક્રિસ્પિ તળી લો

  4. 4

    હવે ઉપર જણાવેલ બધા જ મસાલા એક વાટકીમાં મિક્સ કરો

  5. 5

    હવે અરવી ને એક ટીશયું પેપર માં કાઢી લો અને ઉપર થી મિક્સ મસાલો છાંટો,તૈયાર છે ક્રિસ્પિ અરવી

  6. 6

    નોંધ;આ અરવી તમે ફરાળ માં પણ ખાઈ શકો છો આ ફરાળી હોય છે અને આ અરવી માં ફાઇબર,પ્રોટીન,પોટેશિયમ, વિટામિન એ,વિટામિન સી,કેલ્શિયમ,આયરન,થી ભરપૂર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chetna shah
chetna shah @chetna1537
પર

ટિપ્પણીઓ

Similar Recipes