લાઈવ ઢોકળા(Live Dhokla Recipe In Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ કણકી કોરમાં નો લોટ
  2. ૫૦૦ મીલી છાસ
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીલાલ મરચા પાઉડર
  5. ૧૦-૧૫ નંગ મેથી ના દાણા
  6. ૨ ચમચીખાંડ
  7. ૧ વાટકીગરમ પાણી
  8. ૪ ચમચીતેલ
  9. ૧ ચમચીખાવાનો સોડા
  10. જરૂર મુજબ કોથમરી
  11. સ્વાદાનુસારમીઠું
  12. ૪ ચમચીશીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઢોકળા નો લોટ લેવો.તેમાં ગરમ પાણી, છાસ, મેથી ના દાણા, હળદર નાખી ૪-૫ કલાક ખીરું મૂકી રાખવું.

  2. 2

    ત્યાર બાદ બનાવતી વખતે તેમાં થોડું તેલ, ખાવાનો સોડા નાખી થાળી માં તેલ લગાવી ખીરું પાથરવું.પછી તેના પર મરચા પાઉડર છાટવું.

  3. 3

    ત્યાર બાદ ૧૦ મિનિટ બફાવા દેવું.થઈ ગયા બાદ સીંગતેલ માં લસણ ની ચટણી સાથે ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes