સેન્ડવીચ ઢોકળા (sandwich Dhokla Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨ વાડકા ઈટલી નો લોટ છાસ નાખી સવારે આથી દો.ઢોકળા નુ આથી એ એવી જ રીતે અને એવો જ આથો નાખવો.હવે રાતે ઢોકળા બનાવવા માટે એમાં નમક નાખી ૧ નાનો વાટકો ખીરું કાઢી ને બાકી ના ખીરા મા થોડોક ખાવાનો સોડા નાખી તેના પર થોડુક ગરમ તેલ નાખી ને હલાવી લેવું.અને તેમાં થી ૨ સરખા ભાગ કરી લેવા.
- 2
હવે ૧ મોટા તપેલા મા પાણી નાખીને ઉકાળવું. પછી મોટી થાળી માં તેલ લગાવી ને ૧ ભાગ નુ ખીરું નાખી ને તપેલા મા ઢોકળા થવા મૂકી દો.ત્યારબાદ તુથપીક નાખી જોઈ લો થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.હવે બીજા લેયર માટે સૌ થી પેલા ચ્ટની બનાવી લો. ચ્ટ્ટણી બનાવવા માટે ૩ થી ૪ તીખા મરચા; ૧ મોટો કટકો આદુ; ૧લીંબુ; ૨ ચમચી ખાંડ;થોડું નમક ; થોડા માંડવી ના દાણા નાખી ક્રશ કરી લેવી.જરૂર પડે તો થોડું પાણી નાખવું.પણ ચ્ટ્ટની ઘાટી જ રાખવી.હવે લીલો કલર થોડોક પાણી મા ઘોડી ને ચ્ટ્ટાની મા નાખો.
- 3
હવે આ છ્ટ્ટની ૧ નાનો વાટકો જે પેલા ખીરું કાઢેલું હતું તેમાં નાખી ને હલાવો.અને પેલા લેયર પર આ બીજું લેયર પાથરી દો.અને ફરી થી ઢોકળા થવા મૂકી દો. તુઠપીક નાખી જોઈ લો અને થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.હવે ત્રીજા લેયર માટે ૨ ભાગ કર્યા તા એમાં થી બીજો ભાગ ત્રીજા લેયર માટે પાથરી દો.હવે ૩ ભાગ થઈ જાય બરાબર એટલે ગેસ બંધ કરી દો.
- 4
પછી સાવ ઠરી જાય પછી પીસ કરી ને કાઢી લો.
- 5
હવે વઘાર માટે ૧ પેન મા ૪ થી ૫ ચમચી તેલ ગરમ કરવા માટે મુકો.તેમાં રાઇ ; જીરું;લાલ સુકા મરચા ૨ ; લીમડો; નાખી ને પીસ કરેલા ઢોકળા નાખી દો. હવે હલાવી ને ગેસ બંધ કરો.અને ઉપર થોડી દળેલી ખાંડ નાખી દો.
- 6
કોથમીર નાખી ને ગાર્નિશ કરો અને ડિશ મા લઇ ગરમ ગરમ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ્ડ ઢોકળા(stuffed dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસિપી#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૧૫ Sonal kotak -
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪# માઇઇબુક#પોસ્ટ૧૯ Sonal kotak -
બફોરી સ્ટીમ(Bafouri steamed bangali dish recipe in Gujarati)
#વેસ્ટ#વિકમિલ૩#પોસ્ટ૧#સ્ટીમ છતીસગઢ ની સ્પેશિયલ ક્યુઝીન છે. Avani Suba -
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
સોજીના ખમણ ઢોકળા માઇક્રોવેવમા (Semolina Khaman Dhokla In Microwave Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ Ketki Dave -
ત્રિરંગી ફ્યુઝન સેન્ડવીચ ઢોકળા(tirangi fusion sandwich dhokla in
કોઇ કૃત્રિમ રંગ વાપર્યા વિના, દેખાવમાં આકર્ષક અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણા ગુજરાતની સૌથી પ્રસિધ્ધ વાનગી,થોડાક ટ્વીસ્ટ સાથે બનાવી છે.#વીકમીલ૩#પોસ્ટ૩#સ્ટીમ્ડ#માઇઇબુક#પોસ્ટ૧૧ Palak Sheth -
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
More Recipes
ટિપ્પણીઓ (7)