ચણા જોર ગરમ સલાડ (Chana Jor Garam Salad Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#સાઈડ
#પોસ્ટ૩
#ચણા_જોર_ગરમ_સલાડ (Chana Jor Garam Salaad Recipe in Gujarati )
આ એક એવી સાઈડ ડીશ છે જે ઓછા સમયમાં જલ્દી બની જાય છે. જ્યારે મારા બાળકો ને સાંજે નાની ભૂખ લાગે છે ત્યારે હું તેમને આ ચણા જોર ગરમ સલાડ બનાવી આપી છું.. મારા બાળકો ને આ સલાડ ખૂબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપચણા જોર ગરમ
  2. ૧ નંગમોટી જીની સમારેલી ડુંગળી
  3. ૧ નંગમોટું જીની સમારેલ ટામેટું
  4. ૧/૨ નંગલીંબુ નો રસ
  5. ૨ ટેબલ સ્પૂનલીલી કોથમીર
  6. ૧/૨ ટેબલ સ્પૂનચાટ મસાલો
  7. ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  8. ચપટીમીઠું
  9. ૧ ટેબલ સ્પૂનદાડમ ના દાણા
  10. ૧/૨ ટેબલ સ્પૂનચણા જોર ગરમ નો મસાલો
  11. ગાર્નિશ માટે- લીલી કોથમીર અને દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચણા જોર ગરમ ઉમેરી તેમા જીની સમારેલી ડુંગળી, જીના સમારેલા ટામેટા, લીલી કોથમીર, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું, ચણા જોર ગરમ નો મસાલો, લીંબૂ નો રસ અને દાડમ ના દાણા ઉમેરીં બધું બરાબર મિક્સ કરી લો.

  2. 2
  3. 3

    હવે આ ચણા જોર ગરમ સલાડ રેડી છે સર્વ કરવા માટે. આ સલાડ ની ઉપર લીલી કોથમીર અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes