ઇડલી સંભાર (idli sambhar recipe in gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી બનાવવા માટે સૌપ્રથમ આપણે રાઈસ અને અડદ દાળને અલગ-અલગ બાઉલમાં પાંચથી છ કલાક પલાળી રાખી શું ત્યાર પછી આપણે દાળ અને રાઈસ ને મિક્સ કરી તેમાં ૧ કપ દહીં એડ કરીશું ત્યારબાદ મિક્સર જારમાં તેને કરી લેશો તેને બ્લેન્ડ કરી લેશો ત્યાર પછી તે મિશ્રણને આઠથી દસ કલાક બલાડી રાખીશું આથો આવે ત્યાં સુધી રાખવું
- 2
ત્યાર પછી મિશ્રણ માં આથો આવી જાય પછી તેમાં મીઠું નાખી બરાબર મિક્સ કરવું ઈડલી સ્ટેન્ડમાં થોડું થોડું ખીરું નાખી ઈડલી ને ટીમ કરી લેવી
- 3
સંભાર બનાવવા માટે સૌપ્રથમ આપણે તુવેરદાળ માં દુધી અને બટેટા નાખી પાંચથી છ સીટી કરી બાફી લઈશું
- 4
ત્યારબાદ એક કડાઈમાં પાંચથી છ ચમચી તેલ તેમાં રાઈ જીરુ લીમડો અને મેથી દાણા નો વઘાર કરીશું પછી તેમાં થોડી હિંગ એડ કરીશું ત્યાર પછી તેમાં ડુંગળીટામેટા આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરીશું ડુંગળી ટામેટા ને બે મિનિટ સાતવડી લેવા ત્યારબાદ તેમાં બાફેલી દાળ એડ કરવી પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર અને મીઠું નાખી એક મિનિટ હલાવો ત્યાર પછી તેમાં એક દોઢ ગ્લાસ પાણી નાખી પાંચ મિનિટ ઉકાળો પછી તેમાં સાંભાર મસાલો નાખી અને ઉપર થોડો લીંબુનો રસ નાખો પછી પાંચ મિનિટ ઉકાળી લો ને ઉપર કોથમીર ગાર્નીશ કરો
Similar Recipes
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાદી ઈડલી તો બધા ખાય છે પણ હું એ તેમાં થોડી પાલકની પ્યૂરી ઉમેરીને સરસ ફુલ ની ડિઝાઈન પાડી છે . Hetal Prajapati -
-
-
-
-
-
-
-
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
-
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)