પોટેટો ફિંગર્સ(potato fingers recipe in gujarati)

Hetal Thakkar
Hetal Thakkar @cook_25015101
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4બટેકા
  2. 200 ગ્રામતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. લાલ મરચું પાઉડર સ્વાદ અનુસાર
  5. ચપટીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બટાકા ને છાલ ઉતારી લાંબા સમારી લેવા

  2. 2

    એક કડાઇ માં તેલ લઈ ગરમ કરી તેમા સમારેલા બટેટા નાખી તળી લેવા

  3. 3

    બટેટા તળી લીધા પછી પ્લેટ માં લઇ મીઠું મરચું ચાટ મસાલો નાખી પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Thakkar
Hetal Thakkar @cook_25015101
પર

Similar Recipes