પોટેટો ટવીસ્ટ (potato Twister Recipe In Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

પોટેટો ટવીસ્ટ (potato Twister Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 3 નંગબટેટા
  2. 3 ચમચા મેદો
  3. 3 ચમચા આરા લોટ
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીહળદ
  6. 1 ચમચીધાણા પાઉડર
  7. સ્વાદ મુજબમીઠું
  8. જરૂર મુજબ પાણી
  9. જરૂર મુજબ તળવા માટે તેલ
  10. 1 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 3 મોટા આકાર ના બટેટા લઇને ધોઈ લેવા

  2. 2

    પછી નાણી શીખ મા કે લાકડી ની શીખ મા બટાકા ને ભરાવી ચાકુથી ગોલ કાપ મૂકવા

  3. 3

    પછીથી થંઙા બરફ ના પાણી મા કાપ મારેલા બટાકા ને બોડી મુકવા

  4. 4

    પછીથી 1 બાઉલમાં મેદા નો લોટ,,આરા લોટ,,લાલ મરચું,,હળદ,,ધાણા પાઉડર,,નમક અને પાણી નાખી મીક્ષ કરી લે વુ

  5. 5

    પછીથી કાપ મારેલા બટાકા ને મિક્ષરણ મા બોડી ને ગરમ તેલ મા તળી લેવા

  6. 6

    તો તયાર છે પોટેટો ટવીસ્ટ એને તમે મેયોનીઝ,, ટોમેટો સોસ અને લીંબુ સાથે સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

Similar Recipes