ખાંડવી(Khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં અને પાણીને મિક્સ કરો અને તેને ફેટી લ્યો
- 2
પછી બેસન ઉમેરી અને હલાવતા રહો ગાડી પડી ન જાય તેનું ધ્યાન રાખો
- 3
પછી તેમાં હળદર મીઠું અને હિંગ નાખીને અને આદુ મરચાની પેસ્ટ નાખો
- 4
હવે તેને ગેસ ઉપર મૂકી ધીમી આંચે હલાવતા રહેવું.
- 5
જ્યાં સુધી ઘટ ન થાય ને ત્યાં સુધી હલાવતા રહેવું
- 6
હવે થોડુંક તવિથા ઉપર લઇ અને થાળીમાં પાથરી અને જોવું એની મેળે ધીમે ધીમે સહેલાઇથી ઉપડી જાય તો સમજી લેવું કે થઈ ગયું છે
- 7
પછી ગેસ બંધ કરી તે મિશ્રણને થાડીમાં પાતળું પાથરી દેવું અને પછી 30 મિનિટ રાખી ઠંડુ થઈ જાય એટલે તેમાં કાપા પાડવા અને પછી રોલવાળી ખાંડવી તૈયાર કરવી
- 8
વઘાર માટે
- 9
લોયા માં સૌપ્રથમ તેલ નાખો પછી રાઈ જીરુ તમાલપત્ર લીમડો તેલમાં નાખી અને ખાંડવી ના રોલ તેમાં નાંખવા અને થોડું હલાવવું.
- 10
અને હવે ખાંડવી ને પ્લેટમાં સર્વ કરી લ્યો કોથમીર અને કોપરાનું ખમણ છાંડી થયો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2#week2આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
ખાંડવી
#ટ્રેડિશનલખાંડવી એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જેમાં બેસનને છાસમાં ચડવીને બનાવવામાં આવે છે . અહીં હું કુકરમાં ફટાફટ થઈ જાય તે રીતે ખાંડવી ની રીત બતાવું છું. Bijal Thaker -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
-
-
ખાંડવી (Instant khandavi in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૪ #cookpadindia મિત્રો ખાંડવી તો સૌના ઘરે બનતી જ હશે પણ તેમાં સમય બઉ લાગે અને મહેનત પણ તો તેનું સોલ્યુશન આજ હું લઈ ને આવી છું જે મને મારા મિત્ર એ સિખડ્યું છે. Dhara Taank -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadgujaratiટ્રેડિશનલ ખાંડવી કડાઈમાં બનાવવામાં આવે છે.આ ખાંડવી બનાવવા માટે તેને સતત હલાવતા રહેવું પડે છે અને સમય પણ ઘણો લાગે છે.જ્યારે કુકરમાં ખાંડવી બનાવીએ છીએ તો તેને હલાવવું પડતું નથી અને ખૂબ જ ઓછા સમયમાં તેમજ ઓછી મહેનતથી એવા જ સ્વાદ વાળી ખાંડવી બનાવી શકીએ છીએ. મેં આજે કુકરમાં ખાંડવી બનાવી છે જેનો ટેસ્ટ ટ્રેડિશનલ ખાંડવી જેવો જ આવે છે. Ankita Tank Parmar -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#trend2અહી મે ખાંડવી ને એક ફયુઝન ટચ આપ્યો છે, ખાંડવી બધાને ભાવે જ છે પણ આ વર્જન બહુ જ પસંદ આવશે બધાને. Santosh Vyas -
-
-
-
ખાંડવી ઈન કૂકર
#કૂકર આ રેસીપી કૂકરમાં કરવાથી ફટાફટ બની જાય છે.અને કોઈ પણ પ્રકાર ના ગાઠા નથી.અને સરસ બને છે.. Kala Ramoliya -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4#Week7#fast bake આમાં ઘણા લોકો દહીંનો ઉપયોગ કરે છે પણ મેં આમ જ હાથ લીધી છે અને એકદમ ફટાફટ થઈ જાય છે અને ખુબ ટેસ્ટી અને અલગ રેસીપી છે Vandana Dhiren Solanki -
-
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
-
-
More Recipes
ટિપ્પણીઓ