નમક મિર્ચ પરાઠા

Divya Patel
Divya Patel @divyapatel

#GA4
#week 1
મારી આ ઝટપટ બની જતી વાનગી હું તમારા સાથે ગોલ્ડન એપ્રોન વીક 1 માટે શેર કરવા માગુ છું. નમક મિર્ચ પરાઠા ખુબ જ સરળ અને ઘર માં મળી રહેતી વસ્તુ ઓ માંથી બને છે. સવાર ના ચા સાથે નાસ્તા માં ખુબ જ સરસ લાગે છે. તો ચાલો શરુ કરીયે આજ ની રેસિપી.

નમક મિર્ચ પરાઠા

#GA4
#week 1
મારી આ ઝટપટ બની જતી વાનગી હું તમારા સાથે ગોલ્ડન એપ્રોન વીક 1 માટે શેર કરવા માગુ છું. નમક મિર્ચ પરાઠા ખુબ જ સરળ અને ઘર માં મળી રહેતી વસ્તુ ઓ માંથી બને છે. સવાર ના ચા સાથે નાસ્તા માં ખુબ જ સરસ લાગે છે. તો ચાલો શરુ કરીયે આજ ની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ -
  2. 3 ટેબલ સ્પૂનમોણ માટે તેલ -
  3. પાણી - જરૂર મુજબ
  4. મીઠુ - સ્વાદ અનુસાર
  5. સ્ટફીંગ માટે
  6. 2 ટેબલ સ્પૂનલાલ મરચું -
  7. 2 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર -
  8. મીઠુ - સ્વાદ અનુસાર
  9. 1 ટેબલ સ્પૂનવળીયારી -
  10. 1 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર -
  11. 1 ટેબલ સ્પૂનગરમ મસાલા -
  12. 2 ટેબલ સ્પૂનકસૂરી મેથી -

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 2 કપ ઘઉં ના લોટ માં તેલ નું મોણ મૂકી થોડું મીઠું નાખી કઠણ ભાખરી જેવો લોટ બાંધી લો. અને 10 મિનિટ માટે સાઈડ પર ઢાંકી મૂકી રાખો.

  2. 2

    એક નાના બોલ માં સ્ટફિન્ગ ના બધા મસાલા એડ કરી એમાં 1 ટેબલ ચમચી તેલ મૂકી બરાબર મિક્સ કરો. સ્ટફિન્ગ તૈયાર છે.

  3. 3

    હવે લોટ ના એક સરખા ગુલ્લાં કરી લો. એક ગુલ્લુ લઇ રોટલી ની જેમ વણી લો. રોટલી પર તેલ લગાવી તૈયાર કરેલું સ્ટફિનગ બધી બાજુ લગાવો.

  4. 4

    પરાઠા પિકચર માં બતાવ્યા મુજબ વાળી લો. અને પાછું વણી લો.

  5. 5

    ગેસ પર મીડીયમ ફ્લેમ પર તેલ મૂકી બંને બાજુ બરાબર સેકી લો.

  6. 6

    ગરમાગરમ ચા અથવા અથાણાં સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Patel
Divya Patel @divyapatel
પર

Similar Recipes