રસદાર બટેટા નું શાક(Rasavala Bateka Nu Shak Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 miniut
4 સર્વિંગ્સ
  1. ૨ નંગ બટેટા
  2. ૪ ચમચીતેલ
  3. ૧/૪ ચમચીરાઈ
  4. ૧/૪ ચમચીજીરૂ
  5. ૧/૪ ચમચીહળદર પાઉડર
  6. ૧/૪ ચમચીમરચું પાઉડર
  7. ૧/૨ ચમચીધાણજીરૂ પાઉડર
  8. ૧/૪ કપ સમારેલી કોથમીર
  9. ૧ નંગ લીલું મરચું (optional)
  10. ૧ કપપાણી (જરૂર મુજબ)

રાંધવાની સૂચનાઓ

20 miniut
  1. 1

    બટેટા ની છાલ કાઢી લો અને તેમાંથી તેના મધ્યમ કદ ના ટુકડા કરો.

  2. 2

    કુકર માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને લાલ સૂકું મરચું મૂકો રાઈ તતડે ત્યાં સુધી રાહ જુઓ

  3. 3

    તેમાં બટેટા ઉમેરી બટેટા ડૂબે તેટલું પાણી ઉમેરી લો ત્યાર બાદ તેમાં હળદર પાઉડર મરચુ પાઉડર ઉમેરો

  4. 4

    તેમાં મીઠું ઉમેરો અને કોથમીર ઉમેરો અને કુકર નું ઢાંકણ બંધ કરી ૩ સિટી વગાડી લો આ રીતે શાક તૈયાર થશે શાક ને ધાણાજીરું ભભરાવી કોથમીર ભભરાવો

  5. 5

    શાક ને પૂરી કે પરાઠા સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes