સ્ટાર મિક્સ વેજ પરાઠા (star Mix Veg Parath Recipe In Gujarati)

Priyanka Chirayu Oza @momskitchen1
સ્ટાર મિક્સ વેજ પરાઠા (star Mix Veg Parath Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં છીણેલું ગાજર લીલી ડુંગળી ઝીણી સમારેલી અને હાફ બોઇલ કરેલી ફણસી મિક્સ કરી લો. તેમાં બે ચીસ ક્યૂબ છીણી લો. એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી મિક્સ હર્બ્સ એડ કરી દો.
- 2
એક બાઉલમાં ઘઉંનો લોટ લો તેમાં તેલનું મોણ અને મીઠું એડ કરો અને સરસ soft dough બાંધી લો.
- 3
હવે સરસ પરોઠા વણી લો. પરાઠાને ઉપર નીચે તેલ લગાડીને શેકી લો. હવે તેને એક ડીશમાં લઈ પીઝા કટરની મદદથી છ પીસ કરી લો. હવે પરાઠાના ઉપરના પડને ઓપન કરી લો. અને તેમાં એક ચીઝ છીણી દો. અને ફરી બંધ કરી ગરમ કરી દો.
- 4
સરસ મજાનો આપણો લીટલ સ્ટાર મિક્સ વેજિટેબલ પરાઠા તૈયાર છે. આ પરાઠા બાળકોને ખૂબ જ ભાવશે. ઠંડીદહીં બુંદી સાથે ગરમાગરમ પરાઠા સર્વ કરો.
- 5
ધન્યવાદ.
Similar Recipes
-
-
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)
#GA4 #WEEK 1મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે. Falguni Swadia -
-
-
ઘઉંના લોટની મિક્સ હર્બ બ્રેડ
#GA4#week26 આ બ્રેડ ઘઉંના લોટમાંથી બનાવેલી છે જે હેલ્ધી છે અને તેમાં મિક્સ હર્બ ઉમેર્યા છે જેથી ખાવામાં ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનો ઉપયોગ તમે બાળકોના ટિફિન બોક્સમાં બ્રુસેટા બનાવવામાં ગાર્લિક બ્રેડ તરીકે પણ કરી શકો છો Arti Desai -
-
-
-
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે. Niyati Mehta -
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
🌽 કોર્ન ફ્લોર મિક્સ વેજ ચીલા(corn mix veg chilla recipe in Gujarati)
Corn flour mix veg chila recipe in Gujarati#goldenapron3#week 3 super chef challenge Ena Joshi -
-
-
વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
#trendsલોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની. Hemaxi Buch -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
મિક્ષ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#cookpadgujrati jigna shah -
-
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
-
-
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા(Mix Veg paneer Cheese Paratha Guj recip
#GA4#Week1આ રેસિપી સુરત ના એક ફૂડ સ્ટોલ ની રેસિપી છે . Falguni Swadia -
-
-
મિક્સ વેજ.ચીઝ પરાઠા(Mix Veg.Cheese Paratha Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#recipi2 Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13644311
ટિપ્પણીઓ (4)