સિમ્પલ મસાલા ઉત્તપમ પુડલા (masala Uttpam Pudla Recipe In Gujarati)

khushbu barot
khushbu barot @cook_25253713
ahmdavad

સિમ્પલ મસાલા ઉત્તપમ પુડલા (masala Uttpam Pudla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 બાઉલતૈયાર મળતો ઢોંસા નો લોટ
  2. 1 ચમચીચણા નો લોટ
  3. 1 નંગ નાની ડુંગળી
  4. 2 નંગ લીલા મરચાં
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1/2 ચમચી મરચું
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણજીરૂ
  9. 1 ચમચી ગરમ મસાલો
  10. જરૂર મુજબ શેલો ફ્રાય માટે તેલ
  11. 1.5 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    1 તપેલી માં પેલા ખીરું તૈયાર કરી લો 15 મિનિટ સુધી રહેવા દો

  2. 2

    હવે તેમાં સમારેલી ડુંગળી મરચા અને બધા મસાલા એડ કરી બારબાર હલવો પેન ગરમ થવા મૂકી દઈશું

  3. 3

    ગરમ થાય એટલે ખીરું પાથરી દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો હવે પલટાવી લો બીજી બાજુ માં પન તેવું જ કરો રેડી થઈ ગયા છે તો સર્વ કરી લો ચા કોફી કે દહીં સોસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushbu barot
khushbu barot @cook_25253713
પર
ahmdavad
રસોઈ મા કઈ નવું કરતુ રેવુ ગમે
વધુ વાંચો

Similar Recipes