વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati)

Unnati Rahul Naik @cook_19918949
વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકા માં ત્રણ કપ ઘઉંનો લોટ નાખી તેની અંદર એક ચમચી મોણ મૂકી રોટલી જેવો લોટ બાંધી તૈયાર કરવો...
- 2
પરાઠા માટે નું મિસરણ બનવા માટે પનીર ને મસળી નાખવું... હવે તેની અંદર ઝીણાં સમારેલાં કેપ્સિકમ, ગાજર, ડુંગળી, આદુ મરચા તેમજ પરાઠા મસાલો અને ગરમ મસાલો, કોથમીર તેમજ મીઠું નાખી બરાબર મિક્સ કરી દેવું...
- 3
હવે લોટ નું લુવો લઈ તેની અંદર પનીર નું મિશ્રણ ભરી તેને વણી નાખવું...
- 4
હવે ગેસ ઉપર તાવી મૂકી તાવી ગરમ થઈ જાય ત્યારબાદ તેને બંને બાજુ ગુલાબી રંગની થાય ત્યા સુધી શેકવું..
- 5
હવે તૈયાર છે વેજ. પનીર પરાઠા અને તેને દહીં સાથે મૂકી ગરમ ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરતી ચીઝ વેઝ પરાઠા (Surati Cheese Veg Pizza Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post4#paratha Darshna Mavadiya -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા(Mix Veg paneer Cheese Paratha Guj recip
#GA4#Week1આ રેસિપી સુરત ના એક ફૂડ સ્ટોલ ની રેસિપી છે . Falguni Swadia -
-
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#WD#CookpadIndia#Cookpadgujarati#CookpadHappy Woman's Day to all lovely women of #CookpadIndia.આ પરાઠા #Disha Ramani Di ની રેસિપી થી બનાવ્યાં છે. મારાં ઘરમાં સૌને જુદા જુદા પ્રકારનાં પરાઠા ખુબ જ ભાવે છે.આ પરાઠા પણ ખુબ સ્વાદિષ્ટ બન્યા.Thnk u so much di for sharing yummy n healthy vegs recipe of Paratha.N really di u r such a very inspired woman in my life.Thnk u so much di🤗💞😊 Komal Khatwani -
વેજ સ્ટફ પરાઠા (Veg Stuffed Paratha Recipe In Gujarati)
Vej staf paratha recipe in Gujarati#golden apron Ena Joshi -
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1 -
-
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
Karte Hai Ham Pyar ❤ PANEER PARATHA SeHamko Khana😋 Bar Bar PANEER PARATHA Reeee ઇ હાલો....... આવી જાવ .... પનીર પરાઠા ખાવા... 😋😋😋😋 Ketki Dave -
વેજી. પનીર મસાલા પરાઠા (Veg. Paneer Masala Paratha Recipe In Gujarati)
#૨૦૧૯All time favourite.. Kunti Naik -
-
-
-
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)
#GA4 #WEEK 1મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે. Falguni Swadia -
ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#paratha Unnati Desai -
પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
#GA4#week1#Paratha#Punjabi#post1પનીર દરેકને ભાવતી વસ્તુ છે જે તમે કોઈ પણ રીતે બનાવશો તો દરેકને ચોક્કસથી ભાવશે.પંજાબી વાનગીઓમાં જો કોઈ મેઈન ઈન્ગ્રીડીઅન્ટ હોય તો તે છે પનીર. પનીરના ઉપયોગ વડે વિવિધ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જેને રોટી કે નાન સાથે સર્વ કરવામાં આવે છે.પણ મેં અહીં સબ્જી અને રોટીનુ કોમ્બિનેશન કરીપંજાબી પનીર મસાલા પરાઠા બનાવ્યા છે. જે ઓછા સમયમાં બની જાય છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે અને સીગંલ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. Urmi Desai -
ચીઝ પરાઠા (cheese parotha recipe in gujarati)
#GA4#week1##post2#paratha#yogart#september recipe 4 Foram Desai -
-
-
-
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
-
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13652043
ટિપ્પણીઓ (2)