ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

#GA4
#Week1
#Post2

પરાઠા કઇ‌ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ જણ માટે
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૧૦૦ ગ્રામ ચીઝ
  4. ૨ ચમચીતેલ
  5. ૨ ચમચીકોથમીર
  6. ૧-૧ ચમચી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીચાટ મસાલો
  9. ઘી શેકવા માટે
  10. પાણી લોટ માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે જેમ પરોઠા માટે લોટ બાંધીએ એમ બાંધી લો.અને ૩૦ મિનિટ માટે કુણ આવા દ્યો.

  2. 2

    ચીઝ પનીરનું મીશ્રણ બનાવી લો બધા જ મસાલા ઉમેરી દો.

  3. 3

    હવે લોટનો લુવો લઈને વણી લ્યો અને એમાં આ પનીરનું મિશ્રણ ભરો અને પાછું પોટલી વાળી ને બંધ કરીને પાછું એને ધીમે હાથે વણી લો

  4. 4

    અને હવે આ પરોઠાને મીડીયમ આંચે ઘી માં શેકી લો. તૈયાર છે એકદમ ગરમાગરમ ચીઝ પનીર ના પરોઠા. ચટણી અથવા કેચપ સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

Similar Recipes