રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ મૂકી દો.ઘી પીગળે એટલે તેમાં ઘઉં નો લોટ ઉમેરી દો.લોટને એકદમ ધીમા તાપે સહેજ બદામી રંગ થાય ત્યાં સુધી શેકી લો.ગેસનો તાપ એકસરખો જ રાખવો.લોટ શેકાઈ જાય એટલે તેમાં ગુંદર, કાજુ ના ટુકડા અને સૂંઠ ઉમેરી સરખી રીતે મિક્સ કરો.હવે આ મિશ્રણને થોડી વાર ઠંડુ થવા દો પછી તેમાં ગોળ નાખી સરખી રીતે મિક્સ કરો.નહી તો સુખડી તણાઈ જશે.
- 2
મીશ્રણને સરખી રીતે મિક્સ કરો અને થાળી માં ઢાળી દો.ઉપરથી બદામ ની કતરણ ભભરાવી સરખી રીતે બધી બાજુથી હલકા હાથે દબાવી ઠંડુ પડે એટલે બટકા પાડી સર્વ કરો.
Similar Recipes
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palak#EBસુખડી (ગોળ પાપડી)સુખડી એ એક જલ્દી બનતી સ્વીટ છે અને healthy પણ છે જ્. ઘર માં જ્યારે પણ કંઈ ગળ્યું ખવાનુ મન થાય ત્યારે તમે આને તરત જ્ બનાવી શકો છો. અને આના માટે જોઈતી વસ્તુ ઘર માં કાયમ મળી જ્ રહે છે. Aditi Hathi Mankad -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
-
-
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
#trend4Week4સુખડી બધા ને ઘરે બનતી જ હોય છે પણ રીત થોડી થોડી અલગ હોય છે.આજે મે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી છે Namrata sumit -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
સુખડી
#ગુજરાતીસુખડી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જે ખૂબ જ જલદી થી અને ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે.મોટા નાના સૌ કોઈ માટે સ્વાસ્થ્યવર્ધક અને પોષણ યુક્ત છે. Jagruti Jhobalia -
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨આપડા ગુજરાતી ઓને ત્યાં તો કોઈ પણ તહેવાર સ્વીટ વગર તો હોય જ નઈ.તો મે આયા સ્વીટ માં સુખડી બનાવી છે.જે દરેક ના ઘર માં બનતી જ હોય છે. Hemali Devang -
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13656453
ટિપ્પણીઓ