જામફળ નો રસ (Guava Juice Recipe In Gujarati)

જામફળ મને ભાવે પણ દરેક વખતે તેમાં આવતા બી ને કારણે ટાળતી. મારી જેમજ ઘણી વ્યક્તિ ઓ હશે જેમને આ જ કારણ હશે નહી?
આજ પહેલી વખત મે આ માટે જામફળ નો રસ કાઢવાનું વિચાર્યું. કારણ તેમાં ૧ સંતરા (orange) માં રહેલ વિટામિન સી કરતા ૩ ગણું વઘારે હોય છે . અને બહુ જ સરસ લાગે છે.
બાળકો અને વડીલો માટે બહુ જ સરસ છે.
જામફળ નો રસ (Guava Juice Recipe In Gujarati)
જામફળ મને ભાવે પણ દરેક વખતે તેમાં આવતા બી ને કારણે ટાળતી. મારી જેમજ ઘણી વ્યક્તિ ઓ હશે જેમને આ જ કારણ હશે નહી?
આજ પહેલી વખત મે આ માટે જામફળ નો રસ કાઢવાનું વિચાર્યું. કારણ તેમાં ૧ સંતરા (orange) માં રહેલ વિટામિન સી કરતા ૩ ગણું વઘારે હોય છે . અને બહુ જ સરસ લાગે છે.
બાળકો અને વડીલો માટે બહુ જ સરસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જામફળ ને સારી રીતે ઘોઇ સાફ કરી લો.
- 2
તેની છાલ ઉતારી લેવી. અને તેના નાના નાના ટુકડા કરી લો. મે બી વાળો ભાગ લીધો નથી.
- 3
ટુકડા ને થોડું પાણી નાંખી પલ્પ બનાવી લો. જો બી વાળો ભાગ લીધો હોય તો એકદમ સમૂધ પલ્પ બનાવવાને બદલે થોડી થોડી વારે મિક્સર ફેરવવું જેથી કરકરૂ રેતી જેવુ પલ્પ બને. અને બઘા બી કરક્ષ ના થઇ જાય.
- 4
બી વાળા પલ્પ ને ચારણી વડે ચાળી લો. જરૂર મુજબ પાણી ઉમેરો.
- 5
હવે તેમાં ખાંડ, સંચળ અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.
- 6
સંચળ અને મરી પાઉડર ઓપશનલ છે. ખાંડ જામફળ ની સ્વીટનેસ મુજબ વઘુ ઓછી કરી શકાય.
- 7
ઘણી વાર ખાટા મીઠા ટેંગી ટેસ્ટ માટે તેમાં લીંબુનો રસ ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
જામફળ નું જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#MBR7#Week7#Cookpadgujarati શિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે છે. જામફળ એક સ્વાદિષ્ટ, પોષ્ટીક મજબૂત ફળ હોવાની સાથે તેમાં અનેક ઔષધીય ગુણો છે જે વિવિધ રોગોને દૂર કરે છે. Bhavna Desai -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
જામફળનું જ્યુસ(Guava juice recipe in gujarati)
#Weekend chefજામફળ શિયાળા માં આપણા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાન થી ઓછું નથી .જામફળના સેવન થી આપણા શરીરને ઘણી બધી બીમારીથી લડવાની તાકાત મળે છે .હૃદય ને સ્વચ્છ રાખે છે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમ ગણાય છે ,સ્કિન કેર અને કફ માં રામબાણ ઈલાજ છે ,આપણી આંખ ,વાળ ,ત્વચા ને ખુબ પોષણ આપે છે .આમ જામફળ ના ઘણા ફાયદા છે . Rekha Ramchandani -
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#Guava juice#જામફળ#લીંબુ#સંચળ પાઉડર#મરી Krishna Dholakia -
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
જામફળ નું જ્યૂસ (Guava Juice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#seasonfruit#redguava Keshma Raichura -
ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ગુલાબી જામફળ નું જયુસઅમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું. Sonal Modha -
એપલ ગ્વાવા જ્યુસ (Apple Guava Juice Recipe In Gujarati)
#MBR2#Week2વડિલો કે જેઓ જામફળ એમાં બી હોવાને લીધે ખાઈ નથી શકતાં એમને આ રીતે આપીએ તો એ જામફળ નો સ્વાદ માણી શકે ભલે બાઇટ્સ ખાય અને જ્યુસ પીવે એમાં ઘણો ફેર પડે પણ એક આપણને સંતોષ મળે કે કોઈરીતે એ વસ્તુ એમને આપી શક્યા ગમે તે સ્વરૂપે Jigna buch -
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
-
-
જામફળ અને ફુદીના નું જ્યૂસ (Jamfal Pudina Juice Recipe In Gujarati)
અત્યારે લાલ જામફળ ની સીઝન છે તો આજે મને મન થઈ ગયું ખાવાનું..થોડા કાપીને ખાધા અને થોડા નું શરબત બનાવ્યું .બહુ જ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ ...મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#USઉતરાયણ માં આ ખૂબ saurastra ગુજરાત માં મળે છે પછી જોવા નથી મળતા. Kirtana Pathak -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
જામફળ નું શાક(Guava shaak recipe in Gujarati)
#cookpadturns4#fruitsજામફળ એ સીઝનલ ફળ છે. જામફળ માં વિટામિન A અને વિટામિન E પુષ્કળ પ્રમાણ માં હોય છે. એટલે આંખ તથા વાળ માટે ફાયદા કારક છે. તેમજ કોલેસ્ટ્રોલ ધટાડવા માં પણ ફાયદા કારક છે. જામફળ માંથી ચટણી, શરબત, રાઇતું, સૂપ વગેરે પણ બનાવી શકાય છે. જામફળ નું શરબત બનાવી આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
જામફળનુ શરબત(Guava sarbat Recipe in Gujarati)
#winterspecial#seasonalઅત્યારે જામફળ ની સીઝન ચાલી રહી છે તો મે તેનુ શરબત બનાવ્યુ છે જે તમે ફ્રોઝન પણ કરી શકો તો ગરમીમા પણ ઉપયોગ મા લઈ શકોજામફળ મા એન્ટીઑકિસડન્ટ, વીટામીન સી, પોટેશિયમ અને ફાઈબર હોય છે જે હેલ્થ માટે પણ ખુબ સારુછે Bhavna Odedra -
લાલ જામફળ સુપ (Red Guava Soup Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ સુપ Ketki Dave -
જામફળ નો સૂપ
#ફ્રૂટસજયારે જામફળ ઘર માં આવે એટલે બધાનેજ ખબર પડી જાય. કેમકે તેની સુગંધ ખુબ સરસ હોય છે અને દૂર સુધી ફેલાતી હોય છે. શિયાળા માં ખુબ સરસ જામફળ મળતાં હોય છે. જામફળ માં રહેલાં ખનીજ અને વિટામિન શરીર માટે ખુબ ઉપયોગી હોય છે માટે ડોક્ટર પણ જામફળ ખાવા ની સલાહ આપે છે. જામફળ થી ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બને છે. પણ ઘણી વખત તેના બીયા ને લીધે ઘણાં લોકો તેને ખાવા નું પસંદ કરતા નથી. ઘણાં લોકો તેનું શરબત બનાવી બારેમાસ ફ્રિજ માં સ્ટોર કરી રાખે છે. જામફળ કફ કારક પણ છે જો ઠંડુ પીવાથી ઘણી વાર ઉધરસ થાય છે. જેથી હું તેનો સૂપ બનાવું છું. ગરમ સૂપ પીવાનો ખુબ સરસ લાગે છે. અને તેનાથી પેટ પણ ભરાય જાય છે. જો સવારે 1 બાઉલ સૂપ પીઓ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Daxita Shah -
-
-
-
જામફળ-દાડમ નો જ્યુસ(jamfal dadama no juice recipe in Gujarati)
જામફળ સેવન થી રોગ પ્રતિકારક શકિત વધે છે. જેને વારંવાર શરદી ખાંસી ની સમસ્યા થાય છે.જામફળ નો ઉપયોગ કરવાંથી દૂર થાય છે.દાડમ માં વિટામીન C અને B રહેલાં છે.સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાં માં મદદ કરે છે.આ બંને સાથે નો મિક્સ જ્યુસ ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Bina Mithani -
-
જામફળ નો જામ (Guava jam recipe in Gujarati)
#CookpadTurns4#cook_with_fruits જામફળ ખૂબ જ સ્વાદિષ્ટ...લાલમલાલ...પાચન શક્તિ વધારનાર...વિટામિન્સ અને આયર્ન થી ભરપૂર છે...રોગ પ્રતિકારક (immunity booster) છે...અને બીજા ફ્રૂટ્સ ના જામ કરતાં કંઈક અલગ અને ફ્લેવરફુલ સ્વાદ ધરાવે છે...બાળકો ખૂબ પસંદ કરશે...... Sudha Banjara Vasani -
લાલ જામફળ પલ્પ (Red Guava Pulp Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ પલ્પ લાલ જામફળ પલ્પબનાવી ફ્રીઝર મા સ્ટોર કરી શકાય છે... એમાંથી જ્યુસ, માર્ટિની, ચટણીવગેરે બનાવી શકાય Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ