#GA4#WEEK1 વેફલ ઉતપમ
આ એક સરલ અને ટેસ્ટી વાનગી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ક્રિસ્પી પુરી
#લોકડાઉન#એપ્રિલ lockdown થયું એને થોડા દિવસો થયા જેથી ઘરમાં જે હોય અને જે કરીએ તેનાથી બધાને ચલાવી લેવું પડે છે😊 તો આજ એક અલગ જાતની પુરી બનાવી છે અને સાથે બટાટાનો રસાવાળુ શાક બનાવ્યું છે તો ચાલો જોઈએ તેની રેસિપી તમે પણ ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગી તે મને જણાવજો Khyati Joshi Trivedi -
-
Mix vegetable quesadilla
#mybestrecipe #Mexican #dinner #starter #party #PariQuesadilla is stuffed rotli roasted to make crunchy. Stuffing is a world of creativity. The stuffing should be well binded so as to be able to eat neatly. As a binder, you can use some mashed potatoes/paneer/cheese/thick sauce/masher beans etc. There has to be some moisture such as white sauce/Red sauce/salsa etc.Here I've used white sauce with mix veggies. You can skip all the other veggies and use only corn and spinach.My hubby and I loved this combination, but my daughter prefers the rajma beans stuffing.If this item is consumed solely, one adults will need 3 Quesadilla. Priyangi Pujara -
-
પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#supersપાસ્તા એ ઈટાલિયન વાનગી છે. આ વાનગી ભરપૂર પૌષ્ટિક છે. બાળકોને ખૂબ જ ભાવે છે કેમકે એમાં શાક દૂધ અને ચીઝ નો ઉપયોગ થાય છે. અને આ ફટાફટ બની જાય છે. પાસ્તા મારા બાળકોની સ્પેશિયલ વાનગી છે. Hemaxi Patel -
-
ચીઝી પોટેટો સૂપ
#ઇબુક-૧૨બટેટાના ચાહકો માટે બટેટા ખાવા નું વધુ એક બહાનું. નાના બાળકો અને વડીલો માટે એક વધુ ઓપ્શન. અન્ય શાકભાજી ફક્ત ગાર્નિશીંગ માટે યુઝ થાય છે જે optional છે તો તમે ફક્ત ઘરમાં રહેલા ડુંગળી બટાકા થી પણ આ વાનગી બનાવી શકો છો. Sonal Karia -
-
-
મેગી ઉતપમ
#AVમેગી અને ઉતપમ બેવ બાળકો ને ભાવતી વાનગી છે. પણ બેવ વાનગી નુ મીશ્રણ મોટા અને નાના બેવ માટે આકર્ષિત કરે છે. અને મેગી પણ ઘરે જ બનાવેલ હોય તો બાળકો ના સ્વાસ્થ્ય ની પણ ચિંતા રહેતી નથી. Mira Rughani -
#રવાપોહા ... રવાપોહા ઉતપમ બગૅર
#રવાપોહાટેસ્ટી અને સરળ રેસિપી.. આ લંચબોક્સ માં પણ આપી શકાય.. Tejal Vijay Thakkar -
-
મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
#LB#corn#મકાઈ#Tangy#healthy#breakfast#CookpadIndia#CookpadGujrati આ નાસ્તો ગરમ તેમજ ઠંડો તથા ગરમ બંને પ્રકારે ખુબ જ સરસ લાગે છે અને તે બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે. આથી lunchbox પણ ફટાફટ ખાલી થઈ જાય છે. બને છે પણ ફટાફટ અને ખવાય છે પણ ફટાફટ. આ વાનગી એકલી પણ ખાઈ શકાય છે આ ઉપરાંત તેની સાથે ખાખરા કે કોઈ ચિપ્સ નાચોસ, ટાકોસ, મોનેકો બિસ્કીટ વગેરે સાથે પણ તેને ટિફિન બોક્સમાં આપી શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે સ્વાદમાં એકદમ ઝડપથી છે. Shweta Shah -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
પાલક પાત્રા ખુબજ પૌષ્ટિક આહાર છે જે બાળકો થી લઇ મોટા સુધી દરેક ને ભાવે તેવો ઓછા તેલ માં બનતો નાસ્તોતમે પણ ટ્રાય કરો અને અનુભ શેર કરો ,, આભારપાલક પાત્રા, ખાટાં મીઠાં તીખા પાત્રા cooking with viken -
Lasagna
#mybestrecipe #Lasagne #italian #baked #Pari #kids #party #ફેવરેટ ડીશ ? 🤔 ઘણું લાંબુ લિસ્ટ છે. અને લાંબા લિસ્ટ માંથી આ લાઝાનિયા જ કેમ ? સાચું કહું તો આ લઝાનીયા ખૂબ સ્પેશ્યલ છે. વાત એમ છે કે અમેં ઓરિજિનલ લાઝાનિયા ક્યારેય ચાખ્યા નહોતા, પણ મારી રીતે બનાવેલા લાઝાનિયા મારા પરિવાર ને ખૂબ ભાવે. છતાં રેસ્ટોરાં માં બનેલી વાનગી નો સ્વાદ ઘર ની વાનગી કરતા ચડિયાતો જ હોય એવી માન્યતા ને કારણે મન માં એક જિજ્ઞાસા તો હતી જ કે રેસ્ટોરાં ના લાઝાનિયા કેવા લગતા હશે? છેવટે ઇન્ડિયા જવાનું થયું એટલે અમદાવાદ ની જુદી જુદી ખાસ લાઝાનિયા માટે વખણાતી રેસ્ટોરાં માં લાઝાનિયા ખાવાનો મોકો મળ્યો, પણ ક્યાંય નો સ્વાદ મારા લાઝાનિયા ની નજીક પણ નહોતો આવતો. છેવટે facebook પર ના "Foodaholics in Amdavad" ગ્રુપ માં લાઝાનિયા માટે પ્રખ્યાત રેસ્ટોરાં વિષે ઈન્કવાયરી કરી. લગભગ 40 જેટલી કૉમેન્ટ્સ માં સૌએ એકી સાદે જે રેસ્ટોરાં નું નામ લીધું ત્યાં ખૂબ ઉત્સાહભેર પહોંચી ગયા. પણ ત્યાંય પહેલો બાઈટ લેતા જ મોઢું બગડી ગયું. ત્યારે મારી દીકરી એ કીધું, "Mom your lasagne is the best. "તો પ્રસ્તુત છે "મારા લાઝાનિયા "! 😊 #mybestrecipe #lasagne Priyangi Pujara -
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
બટાકા સાબુદાણા અપ્પમ (Bataka Sabudana Appam Recipe In Gujarati)
આ વાનગી ફરાળી છે. ઓછા તેલમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી છે. Pinky bhuptani -
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
-
-
Maggie Chilli Paneer #GA4. #Week2 #noodles
Its a fusion of Maggie and Chilli PaneerThis recipe is best for Maggie lovers Zinu Solanki -
-
ડોમિનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો yeast Garlic bread Kajal Ankur Dholakia -
ઉતપમ (Uttapam Recipe in Gujarati)
#GA4#week1#uttapam#પોસ્ટ3ઉતપમ સાઊથ ઇન્ડિયન વાનગી છે જેમ ચોખા અને અડદ ની દાલ ને પલાળી ને પીસી અને ખીરું બનાવી તેમાથી થોડો જાડો પૂડલો બનાવી તેમા ઝીણા સમારેલા શાકભાજી નાખી બનાવા મા આવે છે જે અત્યારે તો બધે જ બને છે અને બધાને ભાવે છેઅને લજાનિયા એક ઇટાલિયન વાનગી છે જેમા લજાનિયા સીટ તેની ઉપર વ્હાઈટ સોસ પીઝા સોસ ઝીણા સમારેલા શાકભાજી અને ચીઝ નાખી બેક કરી બનાવમાં આવે છેતો મેં આ બંને વાનગીઓ ને મિક્સ કરી ને લજાનિયા સીટ ની જગ્યા એ ઉતપમ મૂકી ને ઉતપમ લજાનિયા બનાવ્યા જે ખરેખર ખુબ સરસ અને ટેસ્ટી બન્યા Hetal Soni -
Green pesto pizza
#mybestrecipe #Italian #dinner #partyThis is definitely the pizza worth trying. It's awesome. The recipe is very simple, but the taste is extraordinary 👌 😋.The pic is not so appealing, but the pizza was outstanding. Priyangi Pujara -
મીની ચાઈનીઝ ઉતપમ
#રસોઈનીરાણી#ફયુઝનવીકમિત્રો, આજે હુ તમારી માટે સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ને મીકસ કરી ને એક ફયુઝન વાનગી લાવી છુ. જે બાળકો ને પણ ખૂબ ભાવશે. મીની ચાયનીઝ ઉતપમ. Varsha Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13665519
ટિપ્પણીઓ