ચીઝી પોટેટો સૂપ

#ઇબુક-૧૨
બટેટાના ચાહકો માટે બટેટા ખાવા નું વધુ એક બહાનું. નાના બાળકો અને વડીલો માટે એક વધુ ઓપ્શન. અન્ય શાકભાજી ફક્ત ગાર્નિશીંગ માટે યુઝ થાય છે જે optional છે તો તમે ફક્ત ઘરમાં રહેલા ડુંગળી બટાકા થી પણ આ વાનગી બનાવી શકો છો.
ચીઝી પોટેટો સૂપ
#ઇબુક-૧૨
બટેટાના ચાહકો માટે બટેટા ખાવા નું વધુ એક બહાનું. નાના બાળકો અને વડીલો માટે એક વધુ ઓપ્શન. અન્ય શાકભાજી ફક્ત ગાર્નિશીંગ માટે યુઝ થાય છે જે optional છે તો તમે ફક્ત ઘરમાં રહેલા ડુંગળી બટાકા થી પણ આ વાનગી બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી નાખો, પછી લસણ,બટેટા તથા ગાજર ઉમેરો. તેમાં મીઠું, મરી પાવડર ઉમેરો ઓરેગાનો, mix herbs ઉમેરો ન હોય તો તુલસીના પાન પણ ચાલે.પાંચેક મિનિટ સાંતળો અને હલાવતા રહો.
- 2
ત્યારબાદ તેમાં ચાર ગ્લાસ પાણી ઉમેરો અને ઢાંકીને પંદરથી વીસ મિનિટ ચડવા દો, વચ્ચે હલાવતા રહેવું. ત્યારબાદ બ્લેન્ડર કે મિક્સીમાં પીસી લો. ફરીથી બે મિનિટ ગેસ પર થવા દો.તમારી પસંદગી મુજબ ઘટ રાખવું (જરૂર પડે તો પાણી ઉમેરો) ગાર્નિશીંગ માટે તમે ખાલી ચીઝ અને કોથમીર નો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીં ચીઝ સાથે લાલ કોબી, બેબી ટોમેટો અને ફુદીનાથી ગાર્નિશ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક ચીઝ બ્રેડ(garlic cheese bread recipe in gujarati)
આ વાનગી મારા બાળકોની મનપસંદ વાનગી છે એના માટે હું બધા બાળકો માટે આ વાનગી શેર કરવા માંગુ છું Falguni Shah -
-
પાલક કોર્ન પુડલા વીથ ઓલિવ ચીઝી ડીપ (Palak Corn Pudla With Olive Cheese Dip Recipe In Gujarati)
#GA4#Week8Winter is coming. શિયાળામાં લીલા શાકભાજી ખાવા જોઈએ એવું આપડા વડીલો કહેતા આવ્યા છે. શિયાળામાં લીલા શાકભાજી મળી પણ સરસ. તો ચવ પાલક મથી જ એક મસ્ત મજા ની ડિશ બનાવી છે. Vaidehi J Shah -
પાવભાજી
#ઇબુક-૧૫બહુ જ ઓછી વસ્તુથી અને માત્ર ગરમ મસાલા નો જ ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી પાઉંભાજી બનાવી છે. તો આપ પણ જરૂરથી બનાવશો. Sonal Karia -
મોઝરેલા ચીઝી રાઈસ સ્ટીક
આ રેસિપી વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી મજેદાર છે જ્યારે આપણા ઘરે ક્યારેક વાત વધુ રંધાઈ જાય અને પડ્યો હોય ત્યારે બાળકોને ભાવે એવું અને કદાચ તમે ફ્રી પ્લાન કરીને પણ આ રેસિપી બનાવી શકો છો તમારા ઘરમાં પાર્ટી હોય ફંકશન હોય નાસ્તા માટે પણ આ રેસિપી ખુબ જ સરસ છે#બર્થડે sheetal Tanna -
-
પોટેટો પીઝા બાઇટ (potato pizza bite recipe in gujarati)
#મોમમારા દિકરા ને પીઝા બહુ ભાવે છે પણ દર વખત પીઝા બેસ પર બનાવા ને બદલે અલગ અલગ રીતે બનાવી આપુ છુ આજે મે એને પીઝા બટેટા નો ઉપયોગ કરી બનાવી આપ્યા એને એ ખૂબ પસંદ છે Ruta Majithiya -
-
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)
આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે. Suchita Kamdar -
-
ચીઝી પોટેટો બાઇટ્સ
#HRCઆ એક ટી ટાઈમ સ્નેક્સ છે. પોટેટો કૂકીઝ પણ કહી શકાય આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. બટેટા બધાને ખૂબ જ પ્રિય હોય છે સામાન્ય રીતે ફરાળમાં આપણે બટેટાની ચિપ્સ વેફર ફ્રેંચ ફ્રાઈ વગેરે ખાતા હોઈએ છીએ, તો મેં આ બાફેલા બટેટામાંથી એક નવી રીતે ટ્રાય કર્યું છે આ વાનગી ગરમાગરમ વધારે સારી લાગે છે. ઠરી ગયા પછી થોડું સોફ્ટ થઈ જાય છે પણ સ્વાદમાં ખુબ સરસ છે. હોળીના તહેવારને હોય મેં અહીં કલરફુલ બનાવ્યા છે. જેના માટે મેં ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. કલર ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે જ. Hetal Chirag Buch -
ચીઝી પૌંઆ બોલ્સ (Cheesey Poha Balls recipe in Gujarati)
#LB#RB11પૌંઆ બટેટા એ ઈઝીલી બની જતો ઇન્સ્ટન્ટ નાસ્તો છે. પણ બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે કંઈક નવું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવું પડે તો મેં અહીંયા સીધા સાદા પૌંઆ બટેટા ને ટ્વીસ્ટ કરીને ટેસ્ટી બોલ્સ બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
પેરી પેરી બેબી પોટેટો(Peri peri Baby potato Recipe in Gujarati)
આ બેકડ બેબી પોટેટો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. અત્યારે નવા બટેટા ની સીઝન છે. બટેટા નવા સરસ આવે છે. નવા બટેટા નો સ્વાદ જ અલગ હોઈ છે અને આ સીઝન માં ખાવા ની મજા જ અલગ છે. નવા બટેટા સાથે ચીઝ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. #GA4#week16#peri peri#બેકડ ચીઝ પેરી પેરી બેબી પોટેટો# Archana99 Punjani -
પેરી પેરી એલ્બો પાસ્તા (Peri Peri Elbow Pasta Recipe In Gujarati)
Lightweight ખાવાનું મન થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે પાસ્તા અત્યારે lockdown ચાલી રહ્યું છે તો છે પણ વેજિટેબલ્સ ઘરમાં અવેલેબલ હોય તો એડ કરી શકાય છે અને આજે અહીં ફક્ત ટામેટું કેપ્સીકમ અને ડુંગળી નો યુઝ કર્યુ છે Nidhi Jay Vinda -
-
-
-
અમેરિકન મકાઈ,અને કેપ્સિકમ પુલાવ(American corn, Capsicum pulav Recipe in Gujarati)
#GA4#Week8#પઝલ-મકાઈ,પુલાવઆજે મે બપોરે જમવા માટે કોર્ન કેપ્સિકમ પુલાવ બનાવ્યો છે . જે ખૂબ જ ઓછા ઘટકો થી બન્યો છે. અને પંજાબી કોર્ન કેપ્સિકમ સબ્જી ની જેમ પુલાવ બનાવ્યો છે. તો મારા દીકરા ને ખૂબ જ ભાવ્યો.. મેં પનીર,કે ચીઝ નથી નાખ્યું,પણ તમે ચીઝ, અનેપનીર પણ નાખી શકો. તો જુઓ મારા કોર્ન,કેપ્સિકમ પુલાવ ની રેસીપી... Krishna Kholiya -
બરીતો બાઉલ વિથ બાર્બેક્યુ વેજીસ
#ઇબુક-૩૦બરીતો baul આમ તો મેક્સીકન ડીસ છે . પણ એની સાથે બાર્બેક્યુ એડ કર્યું છે. મારી દીકરી જમાઈ ની આ ફેવરીટ ડીશ છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે. આઈ હોપ તમને પણ ગમશે. Sonal Karia -
ઇટાલીકા પુરી (Italica puri recipe in Gujarati)
#મોમ# આ રેસીપી મે મારા દિકરા માટે બનાવી છે Ruta Majithiya -
-
ટામેટા નો ઓળો
# ટામેટાબહુ સમય પહેલા એક ગામઠી હોટલના મેનુ કાર્ડમાં નામ જોયેલ પછી ઘરે આવીને ટ્રાય કરી હતી પણ આજે હું આપ સર્વે સમક્ષ એ રજુ કરી રહી છું. મારી ફેવરિટ ડિશ છે અને ફટાફટ બની જાય છે. Sonal Karia -
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
પીઝા (Pizza Recipe in Gujarati)
આ આ વખતે બનાવવા માટે મને મારા દીકરો દર્શ પ્રેરિત કરે છે કારણકે તમે બહાર ના પીઝા કરતા ઘરના વધુ સ્વાદિષ્ટ લાગે છે એટલે વારંવાર બનાવું છુંBhoomi Harshal Joshi
-
ચીઝી પોટેટો પેન કેક (Cheese Potato Pancakes Recipe In Gujarati)
પેનકેક એક નવા સ્વરૂપમા #સ્નેકસ #માઇઇબુક#પોસ્ટ ૩ Bansi Chotaliya Chavda -
કાજુ લસણ પંજાબી સ્ટાઈલ
ગાર્લિક ડીલાઇટ્સ, આ શિયાળામાં લસણ સાથેની એક નવી રેસીપી,જે કાજુ હોવાથી ન ખાલી ટેસ્ટી પણ હેલ્ધી પણ છે. Sonal Karia -
કોલી ફ્લાવર પોટેટો ડોમ
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ ના પડકાર ને પૂર્ણ કરવા મારી હજી એક વધુ વાનગી લઈ ને આવી છું. જેમાં શેફ ની રેસિપી નું મૂળ ઘટક ફૂલ ગોબી તો છે જ સાથે દૂધ, ક્રિમ જેવા અન્ય ઘટકો પણ સામેલ છે.આ એક બેક કરેલી વાનગી છે જેમાં બટેટા, ફૂલ ગોબી અને ચીઝ મુખ્ય ઘટક છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ