દૂધી ની ખીર (Dudhi Ni Kheer Recipe In Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_26216770
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 લિટરઆમૂળ ગોલ્ડ દૂધ
  2. 400 ગ્રામ દૂધી
  3. 300 ગ્રામ સાકર
  4. 7-8 નંગ કાજુ,
  5. 7-8 નંગ બદામ
  6. જરૂર મુજબ કેસર
  7. 1 ચમચીઇલાયચી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દુધ ગરમ કરો.પછી તેમાં ખમણેલી દૂધી નાખો.

  2. 2

    ઉકાળો. દૂધી બફાઇ જાય એટલે સાકર નાખો.ઉકાળો.

  3. 3

    બરાબર બધુ ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી દો

  4. 4

    તેમાં ઇલાયચી કેસર કાજૂ ના ટૂકડા બદામ ના ટૂ કડા નાખી.

  5. 5

    ઠંડુ પડે એટલે. પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hina Doshi
Hina Doshi @cook_26216770
પર

Similar Recipes