પિઝા પરાઠા(pizza parotha recipe in Gujarati

Nidhi Pujara Karia
Nidhi Pujara Karia @cook_26107064

#AP

પિઝા પરાઠા(pizza parotha recipe in Gujarati

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંના લોટ
  2. 1 1/2 કપચીઝ
  3. 1/2 કપસમારેલા કેપ્સિકમ
  4. 1/2 કપસમારેલી ડુંગળી
  5. 1/4 કપમકાઈના દાણા
  6. ચીલી ફ્લેક્સ
  7. તેલ
  8. મીઠું
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે બીજું બોલ લ્યો એમાં ચીઝ, કેપ્સિકમ, ડુંગળી, મકાઈ, ચીલી ફ્લેક્સ મિક્સ કરો. સ્ટફિન્ગ તૈયાર છે

  2. 2

    હવે પરોઠું વળો ને ઉપર પિઝા સોસ લગાવી દયો. એની પર સ્ટફિન્ગ લાગવું. હવે બીજું પરોઠું વળી લ્યો એના પર પિઝા સોસ લગાવી દયો. હવે આ પરોઠું પેલા પરોઠા પર રાખી દયો ને બધી સાઈડ થી ફોર્ક વડે દબાવી ને પેક કરી લ્યો

  3. 3

    હવે નોન સ્ટિક પેન પર પરોઠું રાખી દયો ને બટર લગાવી ને સેકી લ્યો. પિઝા પરાઠા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Pujara Karia
Nidhi Pujara Karia @cook_26107064
પર

ટિપ્પણીઓ

Similar Recipes