પંજાબી ધાબા સ્ટાઇલ પનીર મસાલા & અમૃતસરી તંદુર રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા રોટી માટે લોટ માં ઉપર મુજબ બધું નાખી ને નરમ લોટ બાંધી ને 1/2 કલાક ભીના કપડાં થી ઢાંકી ને મૂકવું
- 2
પછી તેમાં ભરવા માટે પૂરણ બનાવું એક વાટકા માં બાફેલું બટકું, કસ્તુરી મેથી,મસાલો,ચીઝ અને કોથમીર નાખી ને મિક્સ કરી ને રાખવું
- 3
લોટ જ્યાં સુધી સેટ થાય ત્યાં સુધી શાક બનાવીએ તેના માટે પેલા ગેસ પર પેન મૂકી ને તેલ નાખી ને ગરમ થાય એટલે તેમાં જીરું, આદુ,મરચા, લસણ ની પેસ્ટ નાખી ને 1 મિનિટ હલાવી ને કસૂરી મેથી નાખી ને પછી ડુંગળી નાખી ને 2 મિનિટ સાંતળવું પછી ટામેટા પ્યૂરી નાખી ને હલાવું પછી તેમાં થોડુ પાણી નાખી ને 3-4 મિનિટ હલાવું પછી ઉપર મુજબ બધા મસાલા નાખી ને હલાવી ને મલાઈ અને પનીર નાખી ને 3 મિનિટ રાખવું તો હવે તૈયાર છે ધાબા સ્ટાઈલ પનીર મસાલા
- 4
હવે રોટી નો લોટ તૈયાર છે તેને હાથ થી મસળી ને લોયા બનાવા અને તેને હાથ થી થેપી ને વચ્ચે થોડું પુરન ભરી ને ફરી લોયો બનાવી ને વણવું
- 5
હવે ગેસ પર ઊંધો તવો ગરમ કરવો પછી રોટી પર પાણી લગાવી ને તવા પર મૂકી ને ઉપર થોડી કલોનજી થી ગાર્નિશ કરી ને શેકવી પછી નીચે ઉતારી ને ઘી/બટર લાગવું
- 6
હવે આપણી તૈયાર છે પંજાબી ટેસ્ટી ડિશ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1 -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ કૉર્ન પનીર પંજાબી મસાલા (Instant Corn Paneer Punjabi Masala In Gujarati)
#GA4#week1#Punjabi Riddhi Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
પંજાબી મસાલા કોર્ન સબ્જી
#GA4#Week1#Punjabi#Friday#Recipe2અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે. nikita rupareliya -
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji recipe in gujarati)
#મોમ#goldenappron3#week16આ રેસિપી મેં મારા સન માટે ખાસ બનાવી છે. પંજાબી વાનગી એને ખુબ ભાવે છે .તો હું ટ્રાય કરું કે બેસ્ટ વાનગી બનાવું હમેશા . Keshma Raichura -
-
-
-
પંજાબી પનીર પસંદા (Punjabi Paneer Pasanda Recipe In Gujarati)
પંજાબી શાક માં પનીર પસંદા નુ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.પનીર માંથી પ્રોટીન,કેલ્શિયમ,કાર્બોહાઈડ્રેટ અને અન્ય ઘણા પોષક તત્વો આપણા શરીર ને મળે છે.પનીર નાના બાળકો માટે શક્તિ નો સારો સ્ત્રોત માનવામાં આવે છે.પનીર ખાવાથી શરીર ને અગણિત ફાયદા મળે છે.#GA4 #Week1 Dimple prajapati -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
More Recipes
ટિપ્પણીઓ