રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરો.ત્યાર બાદ તેમાં આદુ- મરચા - લસણ ની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ તેમાં ડુંગળી અને ટામેટા ઉમેરો.ડુંગળી અને ટામેટા થોડા સોફ્ટ થાય એટલે તેને થોડા સ્મેશ કરી લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી બે મિનિટ કૂક થવા દો.
- 2
તેને થોડી વાર સાંતળો.ત્યાર બાદ તેમાં પનીર ને ક્રંબલ કરી ને નાખો.પછી તેમાં દૂધ,મલાઈ અને કસુરી મેથી ઉમેરો.હવે તેમાં કોથમીર નાખી ને હલાવી લો. ને મિનિટ કૂક કરો તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે તેને એક બાઉલ માં કાઢી લો.તેને કોથમીર અને ચીઝ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
Similar Recipes
-
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી( Paneer bhurji recipe in Gujarati
પનીરની સબ્જી બધાને ખૂબ ભાવતી હોય છે એમાં પણ ગ્રેવી કરીને બનાવીએ તો વધુ સ્વાદિષ્ટ લાગે છે સાથે સ્ટફ કુલચા બહુ સરસ લાગે છે#trend Rajni Sanghavi -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
More Recipes
- આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
- ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)
- બાજરા ના મસાલા ઢેબરાં (Bajra Masala Dhebra Recipe In Gujarati)
- મિક્સ ભાજી ના ઢેબરા (Mix Bhaji Dhebra Recipe In Gujarati)
- બ્રોકોલી અને ઝુકીની સુપ (Broccolli Zucchini Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16608077
ટિપ્પણીઓ