ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)

Bindiya Shah @14122011helushah
ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોજી માં ભાત અને દહીં મિક્સ કરી ને મીઠું સ્વાદાનુસાર નાખી ૧૫ મિનિટ સુધી મુકી રાખો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા, લીલાં મરચાં, મકાઈ, કેપ્સીકમ નાખી ને મિક્સ કરી લો અને ઢાંકી ને મુકી રાખો...
- 2
૧૦ મિનિટ પછી તવી પર તેલ લગાવી ને નાના નાના ઉતપમ ઉતારી લો
- 3
સંભાર માટે બંને દાળને કૂકરમાં ૧ ચમચી તેલ અને હળદર નાખી ને ૩ સીટી સાથે બાફી લો પછી એક વાસણમાં તેલ નો ગરમ મૂકી તેમાં રાઈ જીરું હીંગ લીમડો મરચાં તમાલપત્ર આદુ છીણેલું નાખી વઘાર કરી દાળ મિક્સ કરી ને બધા જ મસાલા નાખી દો પછી ૧૦ મિનિટ સુધી ઉકળવા દો...ગરમા ગરમ સંભાર સાથે મિની ઉતપમ સવૅ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
તિરંગા ઉત્તપમ (Tiranga Uttapam Recipe In Gujarati)
#GA4#Week1#Uttapam#Post1ઉત્તપમ સાઉથ ઈંન્ડીયન વાનગી છે And I Love My India 🇮🇳❤ જેને થોડા નવા રંગરૂપ સાથે બનાવ્યું છે જે લાગે છે તો આહ઼લાદક અને સ્વાદ માં પણ ટેસ્ટી છે. બાકી જ્યાં તિરંગા નો ટચ હોય તો એનું કેહવુ જ શું !! Bansi Thaker -
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
મસાલા ઉત્તપમ(Masala Uttapam Recipe iN Gujarati)
#GA4#week1#post1#Uttapamમૈસુર મસાલા ઉત્તપમ એટલે સ્વાદ અને પૌષ્ટિકતા નું મિલન..મે અમાં થોડું મારું ઈનોવેશન પણ કર્યું છે. Vaishali -
સાઉથ ઇન્ડિયન ઈડલી અને મીની ઉત્તપમ
સાઉથ ઇન્ડિયન દરેકે દરેક રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તેમાંથી જ એક છે ઈડલી અને બીજું છે મિક્સ વેજ ઉત્તપમ જે હુ અહીં શેર કરી રહી છું ફ્રેન્ડ્સ મેં મારા ઢોસા ની પોસ્ટમાં સાંભાર ની રેસીપી અને કોકોનટ ચટણી ની રેસિપી શેર કરી છે એ જ સેમ હું ઈડલી અને ઉત્તપમ સાથે સર્વ કરું છું અને હું ઉત્તપમ બનાવવા માટે પણ આજ ખીરાનો ઉપયોગ કરું છું અને સાથે હું મલગાપડી મસાલો પણ સર્વ કરું છું#માઇઇબુક#સાઉથઆ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે.જેની રીત પણ હું સાથે શેર કરું છું Nidhi Jay Vinda -
મિક્સ વેજ. રવા ઉત્તપમ ( mix veg. Rava uttapam recipe in gujarati
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ 3 Parul Patel -
-
-
ચીઝ વેજીટેબલ ઉત્તપમ(Cheese Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#week1#uttapam#yogurt Monika Dholakia -
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4 #week1#uttapam ઉત્તપમ બનાવવાની રીત આ પ્રમાણે છે himanshukiran joshi -
સોજી ઉત્તપમ (Sooji Uttapam Recipe In Gujarati)
#LBલંચબોક્સમાં આપવા માટે એકદમ ટેસ્ટી અને ખાવામાં હેલ્ધી એવા આ ઉત્તપમ એકવાર તો ટ્રાય કરવા જેવા છે. જે બાળકો શાકભાજી ના ખાતા હોય એ લોકોને શાકભાજી ઉત્તપમમાં ઉમેરી ખવડાવી શકાય છે. Vaishakhi Vyas -
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiમારા ઘરમાં અવારનવાર બનતી આ ખીચડી ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. બનાવવામાં ખુબ જ સરળ અને ફટાફટ બની જાય છે. Riddhi Ankit Kamani -
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
#સ્નેકસસાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
-
-
-
-
-
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13684086
ટિપ્પણીઓ (2)