મેદુવડા (menduwada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને કણકી ને ૬ થી ૭ કલાક સુધી પલાળી રાખો પછી તેમાંથી પાણી નિતારી ને મિક્સરમાં ક્રશ કરી લો
- 2
પછી તેમાં મીઠું, હીંગ, લીલાં મરચાં, આદુ છીણેલું, જીરું નાખી ને જાડું ખીરું તૈયાર કરો
- 3
સંભાર માટે દાળને ધોઈને તે માં ટામેટા, હળદર પાઉડર નાખીને કુકરમાં બાફી લો પછી એક વાસણમાં તેલ ગરમ મૂકી ને રાઈ, હીંગ અને જીરું નો વઘાર મુકીને તેમાં લવિંગ, તામ્રપત્ર, મરચાં નાખીને બાફેલી દાળ ઉમેરો અને મસાલા નાખી દો ગરમ મસાલો અને સંભાર મસાલો ૧ વાટકી માં ૨ ચમચી પાણી મેળવીને રાખી મુકો અને સંભાર ઉકળવા લાગે એટલે તેમાં નાખી દો
- 4
વડા ઉતારવા માટે તેલ ગરમ મૂકી એક વાટકી ઉપર તળીયે પાણી લગાવીને ખીરું મુકી ને વચ્ચે પાણી વાળી આંગળી વડે હોલ પાડી તેલમાં પાડો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને ગરમ ગરમ સંભાર સાથે પીરસો.... આભાર...્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)
#GA4#Week1#post1#uttapam Bindiya Shah -
-
ઢોસા(Dosa recipe in Gujarati)
#GA4#WEEK3ઢોસા અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે, અને લગભગ દરેક વ્યક્તિ ને ભાવે તેવી આઇટમ છે .4 Bharati Lakhataria -
-
-
-
-
-
-
રવા રાઈસ મસાલા ઈડલી
#Week13#goldenapron2 ઈડલી દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે. હવે તો ભારતમાં દરેક રાજ્યમાં બનાવવામાં આવે છે.આપણે વાત કરીશું કેરાલા રાજ્યમાં નાસ્તા અને બાળકોના ટીફીન બોક્સ માટે પણ બનાવવામાં આવતી મસાલા ઈડલી. જે ખાવામાં પાચક અને હેલ્ધી હોય છે.જે સાદી ઈડલી કરતાં થોડી અલગ છે. વર્ષા જોષી -
-
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
સાંભાર મસાલા(sambhar masala recipe in Gujarati)
#સુપરશેફ4મને ઘરે બનાવેલા મસાલા વધારે પસંદ છે આ મસાલો મારી દીકરી એ શીખવ્યો છે Alka Parmar -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
પનીર લબાબદાર એ એકદમ ફ્લેવરફૂલ અને ટેસ્ટી એવી વાનગી છે જે નાના મોટા સૌને ભાવે છે. Vaishakhi Vyas -
-
-
ઈડલી સંભાર
#RB6#WEEK6- અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન વાનગીઓ અવાર નવાર બને છે કેમકે બધા ને આ વાનગીઓ ખૂબ પ્રિય છે.. તેમાં ઈડલી સંભાર બધાને ભાવે છે પણ સૌથી વધુ મારા પપ્પા ને ભાવે છે.. તમે પણ તમારા પરિવારજનો માટે કોઈ વાનગી બનાવો અને તેમને ખુશ કરો.. Mauli Mankad -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)
સાથે સંભાર અને ચટણી દાળીયા ની બનાવો ને અમને અનુસરો Kapila Prajapati -
-
-
ગુજરાતી ત્રિવેટી દાળ (Gujarati Trevti Dal Recipe In Gujarati)
#DR#CJMઆ દાળ ખુબ જ ઓછી તીખી, છતાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે એકદમ હેલ્ધી પણ છે Pinal Patel -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 #કઢી આ વાનગી દેશી સ્ટાઈલ થી બને છે. શિયાળાની પોસ્તિક વાનગી માંથી એક એવી છે.રોટલા ને ભાત સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
દૂધી ની ઇડલી(dudhi ni Idli recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 32......................ફાસ્ટ ફૂડ ના સમય માં બાળકો ને દૂધી ખાવી ગમતી નથી . કહેવામાં આવે છે કે દૂધી ખાય તો બુધ્ધી આવે . એટલે આપણે નવી રીત અજમાવી. Mayuri Doshi -
-
-
-
મૈસુર ઢોસા (Maysore Dosa recipe in Gujarati)
#સુપરશેફ2#goldenapron3#week21લગભગ બધા જ બાળકોને ઢોસા ખૂબ જ પ્રિય હોય છે. મૈસુરી ઢોસા થોડા જુદા પ્રકારના હોય છે તેમનું અંદરનુનો માવો જુદો હોય છે એમાં પણ બાળકોને બીટ ગાજર ભાવતું નથી પણ મેસૂર ઢોસા ની અંદર ગાજર અને બીટનું કોમ્બીનેસન એટલું સરસ છે કે આપણા પણ તેબનાવવામાં અને ખવડાવવામાં ખૂબ જ મજા આવે છે. Davda Bhavana -
More Recipes
ટિપ્પણીઓ (2)