વેજ પાલક ખીચડી (Veg Palak Khichdi Recipe In Gujarati)

Prakruti Naik
Prakruti Naik @cook_25939469
F-2 , Maniratna Park , Adajan , SURAT - 395009 .
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 વ્યકિત
  1. 150 ગ્રામબાસમતી ચોખા
  2. 50 ગ્રામમુગ દાળ
  3. 15 ગ્રામલીલી તુવેળ ના દાણા
  4. 10 ગ્રામફણસી
  5. 15 ગ્રામતુરીયા
  6. 1 નંગબટાકું
  7. 1 નંગડુંગળી
  8. 1 ચમચીઆદુ,ની પેસ્ટ
  9. 1 ચમચીલસણની નીપેસ્ટ
  10. 2 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  11. 50 ગ્રામઘી
  12. 1 ચમચીહલઘી
  13. ચપટીહીંગ
  14. 2ઝૂડી પાલક પયૂરી
  15. 1 વાટકીઘઉં નો લોટ
  16. જરુર મુજબ મીઠું
  17. જરુર મુજબ પાણી
  18. 3 નંગલવીંગ
  19. 1 ચમચીમરી
  20. 1 નંગતજ
  21. 1 નંગઇલાઇચી
  22. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પહેલાં 1કુકર મા થૉડુ ઘી મૂકી તેમાં જીરું નાંખી જીરું તતડી જાય એટલે કાપેલા વેજીટેબલ, મરી,લવીંગ, તજ ઇલાયચી નાખવા પછી હીંગ,પાલક પયુરી,હલધી આદુ લસણ મરચાં ની પેસ્ટ નાખી હલાવો પછી તેમાં પાણી થી ધૉઈ ને બાસમતી ચૉખા નાંખી જરુર મુજબ પાણી નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું નાંખી કુકર ને બધ કરી 2 / 3 સીટી વગાડવી

  2. 2

    હવે ઘઉં ના લોટમાં 2 ચમચી ઘી,ચપટી મીઠું, અને પાલક ની પેસ્ટ નાખી પરૉઠા જેવૉ લૉટ બાંધી તેમા થી મૉટી રૉટલી વણીને પેન માં પાથરી ઉપરથી વેજ ખીચડી મૂકી રૉટલી થી બધ કરીને ખીચડી ને થવા દો 3 મીનીટ પછી બીજી તરફ થવા દૉ થઈ જાય એટલે ઉતારી લેવું અને 1 તરફ થી રૉટલી નું પડ કાપી વેજ પાલક પદા ખીચડી ને દહીં અને કાંટા,ટામેટા સાથે પીરસવું

  3. 3

    વરસાદ પડતૉ હૉય ત્યારે આ ખીચડી ખાવાની મઝા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prakruti Naik
Prakruti Naik @cook_25939469
પર
F-2 , Maniratna Park , Adajan , SURAT - 395009 .

Similar Recipes