મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

પિઝા એ નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને ખુબજ પસંદ હોય છે. મે અહીં મલ્ટી ગ્રેઈન આંટા નો ઉપયોગ કરી ને પિઝા નું હેલ્થી વર્જન ટ્રાય કર્યું છે...
#trend
#ટ્રેંડિંગ

મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)

પિઝા એ નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને ખુબજ પસંદ હોય છે. મે અહીં મલ્ટી ગ્રેઈન આંટા નો ઉપયોગ કરી ને પિઝા નું હેલ્થી વર્જન ટ્રાય કર્યું છે...
#trend
#ટ્રેંડિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 2વાટકા મલ્ટી ગ્રેઈન લોટ
  2. 2 ચમચીતેલ મોણ માટે
  3. મીઠું સ્વાદ મુજબ
  4. જરૂર મુજબ દૂધ લોટ બાંધવા માટે
  5. 1 કપપિઝા સોસ
  6. 1 નંગડુંગળી
  7. 1 નંગરેડ કેપ્સિકમ
  8. 1 નંગગ્રીન કેપ્સિકમ
  9. 1 નંગયેલો કેપ્સિકમ
  10. 2 કપમોઝરેલા ચીઝ
  11. 1 ચમચીઓરેગાનો
  12. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મલ્ટી ગ્રેઈન લોટ લઈ ને તેમાં મીઠું, મોણ નાખી ને દૂધ થી લોટ બાંધવો.5 થી 10 મિનિટ ઢાંકી ને રાખવો.

  2. 2

    ત્યારબાદ તેની ભાખરી વણી ને બંને બાજુ બરાબર શેકી લેવી.

  3. 3

    ત્યારબાદ ત્રણેય ટાઈપ ના કેપ્સિકમ અને ડુંગળી ને ડાઇસ માં કાપી લેવા.ત્યારબાદ એક પેન માં થોડું તેલ લઈ તેમાં બધું સાંતળી લેવું.

  4. 4

    ત્યારબાદ ભાખરી લઈ તેના પર પિઝા સોસ લગાવી તેના પર મોઝરેલા ચીઝ પાથરવું ત્યારબાદ તેના પર સાંતળેલા કેપ્સિકમ અને ડુંગળી પાથરવું

  5. 5

    ઉપર થી ફરીથી મોઝરેલા ચીઝ પાથરી તવા પર ઢાંકી ને 5 મિનિટ સુધી રાખવું ધીમી આંચ પર.તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી ગરમા ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

Similar Recipes