ભાખરી પિઝા (Bhakhri Pizza recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

20 mins.
2 servings
  1. ભાખરી માટે:
  2. 1વાડકો ઘઉં નો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. તેલ મોણ માટે
  5. પાણી જરૂર મુજબ
  6. પિઝા ટૉપિંગ માટે:
  7. 2 tbspપિઝા સોસ
  8. 1ડુંગળી
  9. 1કેપ્સીકમ
  10. 2ચીઝ ક્યૂબ
  11. મિક્સ હર્બસ
  12. ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    સૌ પ્રથમ ભાખરી માટે ઘઉં નાં લોટ માં મીઠું અને તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. એમાં થી બે લુઆ કરી જાડી ભાખરી વણી એમાં ફોક ની મદદ થી કાણા પાડી લો.

  2. 2

    તવી પર બંને બાજુ ચડવી સેકી લો.

  3. 3

    હવે બનાવેલ ભાખરી પર પિઝા સોસ લગાડી ઉપર સમારેલી ડુંગળી તથા કેપ્સીકમ પાથરો. ચીઝ છીણી ને નાખો. મિક્સ હર્બસ અને ચીલી ફ્લેક્સ નાખો.

  4. 4

    પ્રી હિટ કરેલી તવી પર મૂકી ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી પકાવો. તૈયાર છે યમ્મી અને હેલ્ધી ભાખરી પિઝા 🍕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes