પેન ટોસ્ટ(pan toast Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા આપણે બે એગ લય એક વાટકીમાં ફોડીશું ત્યારબાદ તેમાં જીણી સમારેલી ડુંગળી,મરચું,લાલ મરચું,મીઠું,ગરમ મસાલો ટમેટું નાંખી મીક્ક્ષ કરી લેશું.
- 2
પછી એક પેન માં થોડું તેલ નાંખી આ મિક્ક્ષ કરેલું એગ નાંખીશું તેની ઉપર બેડ મૂકીશું બન્ને બાજૂ એગ લગાવી શેકી લયશું પછી એક ડીશ કાઢી લયશું ત્યાર છે એગ પેન બે્ડ ટોસ્ટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ટેસ્ટી ટોસ્ટ(Tasty Toast recipe in Gujarati)
#GA4#WEEK13#CHILI-સ્નૅકસ બધા ને ભાવતા હોય છે.. અહી એક અલગ વાનગી ટ્રાય કરી છે.... તમે પણ ટ્રાય કરજો બહુ જ ભાવશે.. Mauli Mankad -
-
-
ચીઝી ટોસ્ટ (Cheesy Toast Recipe In Gujarati)
#GA4 #Week23પીઝા કરતા પણ વધારે પસંદ છે આ ટોસ્ટ અમારા સૌને. સરળ રીત પણ સ્વાદ લાજવાબ.બધા એક વાર ટ્રાય કરજો તોજ ખબર પડશે. Neeta Parmar -
નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati)
#GA4 #Week23 Vatsala Popat -
-
હરિયાલી ચીઝ ટોસ્ટ (Hariyali cheese Toast Recipe in Gujarati)
#GA4#week2#trendપાલક અને મેથી માંથી બનાવવામાં આવે છે.બાળકો ને પણ ખૂબ જ પસંદ આવે છે. Nirali Prajapati -
-
કચ્છી ટનાટન ટોસ્ટ (Kutchi Tanatan Toast Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1#cookpadgujarati#cookpadindia તમારી અને મારી સૌની ફેવરિટ દાબેલી ગુજરાત ના કચ્છ ના કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જંકશન પર કે ગુજરાત માં કોઈ પણ સ્ટ્રીટ ફૂડ ત્યાં તમને ક્યાંક ને ક્યાંક દાબેલી તો જોવા મળશે નાના હોય કે મોટા સૌને ખૂબ ભાવે છે અને આવી જ રીતે કચ્છ ના કચ્છી ટનાટન ટોસ્ટ બોવ જ ફેમસ છે. દાબેલી ગુજરાતની સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે છતાં કચ્છ માં કચ્છી ટનાટન ટોસ્ટ પણ એટલા જ પ્રખ્યાત છે. જેને તમે સવારના નાસ્તામાં કે બાળકોના ટિફીનમાં આપી શકો છો કે પછી કોઇ સ્પેશ્યિલ દિવસે બનાવીને દરેક લોકોને ખુશ કરી શકો છો. તેનો મીઠો અને તીખો અને ચટપટો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ કચ્છી ટનાટન ટોસ્ટ. Daxa Parmar -
મસાલા ટોસ્ટ (Masala Toast Recipe In Gujarati)
#LO#cookpadgujarati#cookpadindiaઆજે મે કટલેટ બનાવી તો તેનો થોડો મિશ્રણ વધ્યું. તો લગભગ 8 કટલેટ જેટલુ મિશ્રણ હતું.તો મને આ ટોસ્ટ બનાવવાનો વિચાર આવ્યો. ઘરમાં ટોસ્ટ, ખજુર આમલીની ચટણી અને લસણની ચટણી તથા નાયલોન સેવ પણ ઉપ્લબ્ધ હતી તો મે આ થોડાક વધેલા મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ મસાલા ટોસ્ટ બનાવ્યા. તમે પણ ચોકક્સ બનાવજો. અમારે ત્યાં દાબેલી મસાલા ટોસ્ટ અવારનવાર બને. આ રીતે લેફટઓવર બટેટાના માવા માંથી પહેલી વખત જ ટોસ્ટ બનાવ્યા. જે ખૂબજ સરસ લાગે છે. Jigna Vaghela -
-
આલુ ટોસ્ટ (aalu toast recipe in gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#ફટાફટ#કુકપેડખૂબ જ સરળ અને એકદમ સ્વાદિષ્ટ. Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
ફ્રેંચ ટોસ્ટ (French Toast Recipe in Gujarati)
#GA4#Week2#Omlette ઇંડા માંથી ઓમલેટ ,ભુરજી તો ખાધી જ હશે. આજે મેં બ્રેડ નો ઉપયોગ કરીને ફ્રેંચ ટોસ્ટ બનાવ્યું છે. આમલેટનું બ્રેડ વર્ઝન... મારા husband ની મદદથી બહુ જ tasty રેસિપી બની ગઈ. Khyati's Kitchen -
-
વેજ પેન કેક (Veg pan cake recipe in Gujarati)
વેજ આમલેટ જે ધઉં ના લોટ મા થી બનાવવા મા આવે છે જે ધણા વેજીટેબલ થિ ભરપુર હોય છે.#GA4#week2 Rekha Vijay Butani -
-
હૈદરાબાદી આલુ ટોસ્ટ(Hyderabadi aloo toast recipe in Gujarati)
#GA4#Week13#હૈદરાબાદી આ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે હૈદરાબાદ નું..આને હૈદરાબાદી સેન્ડવિચ પણ કહી શકાય..ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં.. Aanal Avashiya Chhaya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13711853
ટિપ્પણીઓ (12)