પેન કેક (Pan Cake Recipe In Gujarati)

Bhavna Fulwala
Bhavna Fulwala @cook_26529451
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
1 લોકો
  1. ૩-૪ ચમચી નુટેલા ચોકલેટ
  2. ૧/૨ કપ ચોકલેટ સિરૂપ
  3. ૧ કપ ઘઉ નો લોટ
  4. ૧/૨ કપ મિલ્ક
  5. જરૂર મુજબ પાઉડર ખાંડ
  6. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    પહેલા એક બાઉલ માં ધવ નો લોટ લો

  2. 2

    લોટ માં મિલ્ક અને પાઉડર ખાંડ નાખી પેન કેક નો બેટર ટાયર કરો બેટેર થોડું ઢીલું રાખો.

  3. 3

    પછી એક ફ્રાય પેન માં થોડો તેલ નાખી એમાં થોડું બેતેર નાખો

  4. 4

    પેન કેક બને બાજુ પાકાઓ

  5. 5

    પછી એક પ્લેટ માં કાઢી એના ઉપર નટેલા ચોકલેટ લગાઓ.

  6. 6

    પછી અને ચોકલેટ સીરપ નાખી ગરમા ગરમ સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Fulwala
Bhavna Fulwala @cook_26529451
પર

Similar Recipes