જલેબી( Jalebi Recipe in Gujarati

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

# trend1
મારી મમ્મી ખૂબ સરસ બનાવે.
મે પણ બનાવવા ની શરું કરી..મસ્ત કુરકુરી બને છે..જો તમને વધારે મીઠી ભાવે તો ચાસણી આકરી કરશો તો મઠરી ની જેમ ઉપર ખાંડ જામી જસે...થોડા દિવસ વધારે રાખવી હોય તો આ રીતે કરવી

જલેબી( Jalebi Recipe in Gujarati

# trend1
મારી મમ્મી ખૂબ સરસ બનાવે.
મે પણ બનાવવા ની શરું કરી..મસ્ત કુરકુરી બને છે..જો તમને વધારે મીઠી ભાવે તો ચાસણી આકરી કરશો તો મઠરી ની જેમ ઉપર ખાંડ જામી જસે...થોડા દિવસ વધારે રાખવી હોય તો આ રીતે કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. 1 વાટકીમેંદો
  2. 1 ચમચીરવો
  3. 1 ચમચીચણા નો લોટ
  4. 1ચમચો દહીં
  5. 1 વાટકીખાંડ
  6. કેસર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મેંદા ના લોટ..ચણા નો લોટ..રવો..મિક્સ કરીને દહીં નાખી..હલાવી..ઠીક મિક્સર ને 48 કલાક માટે ફિટ ડબ્બા માં આથો આવવા માટે મૂકી દેવું

  2. 2

    48 કલાક પછી.. જે બેટલ છે તેમાં 1 ચપટી જેટલો બેકિંગ પાઉડર અને 1 ચમચી ઘી નાખી.. એક રસ થાય તેવું ખીરું ready થશે

  3. 3

    ત્યાં સુધી ચાસણી માટે ખાંડ ડૂબે તેટલું જ પાણી લઈ એક તાર ની ચાસણી તૈયાર કરી તેમાં કેસર નાખી દેવું.

  4. 4

    એક ફ્લેટ પેન માં ઘી ગરમ મૂકી ગરમ થાય ધિરો ગેસ કરી દેવો

  5. 5

    તૈયાર થયેલા ખીરા ને સોસ ની બોટલ માં ભરી..જલેબી ઘી માં ગુચલા પાડવા.. ઘીમાં તળવી...ગુલાબી થાય ત્યારે ફેરવી લેવી.. જલેબી ને તૈયાર કરેલી ચાસણી માં મૂકી 1 મિનિટ માટે ડુબાડી ફેરવી લેવી..1 મિનીટ પછી જલેબી ને છુટ્ટી થાળી માં રાખવી..જલેબી તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes