સ્પાઇસી પીઝા (Spicy Pizza Recipe In Gujarati)

Maya Raja
Maya Raja @Maya_1997

મારા બાળકો ને સ્પાઇસી પીઝા ભાવે તેથી આરીતે બનાવુ અત્યારે બહાર ના બન કરતા ઘરનુ સારુ ઝટપટ બની જાય છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ લાગે છે#trend

સ્પાઇસી પીઝા (Spicy Pizza Recipe In Gujarati)

મારા બાળકો ને સ્પાઇસી પીઝા ભાવે તેથી આરીતે બનાવુ અત્યારે બહાર ના બન કરતા ઘરનુ સારુ ઝટપટ બની જાય છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ લાગે છે#trend

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. 4 ભાખરી
  2. 2 ટમેટા જીણા સમારેલ
  3. 3 ડુંગળી જીણી સમારેલ
  4. 2લીલા મરચા જીણા સમારેલ
  5. જરૂર મુજબથોડી કોથમરી જીણી સમારેલ
  6. ટેસ્ટ મુજબ લસણની ચટણી
  7. 1/2 વાટકીટમેટો સોસ
  8. જરૂર મુજબબટર
  9. જરૂર મુજબચીલી ફ્લેક્સ ઓરેગાનો ચપટી
  10. જરૂર મુજબપીઝા ચીઝ

Cooking Instructions

  1. 1

    ઘઉં ના લોટ મા મીઠુ તેલ હીંગ તીખાની ભૂકી લસણની ચટણી નાખી લોટ બાંધી ભાખરી કરી લો

  2. 2

    એક બાઉલ મા ડુંગળી મરચા ટમેટુ સમારી તેમા મીઠુ તીખા ની ભૂકી નાખી તૈયાર કરો

  3. 3

    એક વાટકી મા સોસ લસણની ચટણી મીકસ કરી લો

  4. 4

    હવે લોઢી ને ગરમ કરી ધીમા ગેસે ભાખરી ને બટર થી શેકીલો

  5. 5

    તેના ઉપર સોસલસણનીચટણી લગાવો

  6. 6

    ટોપીંગ પાથરી ઉપર પીઝા ચીઝ ખમણો ચીલી ફ્લેક્સ ઓરેગાનો છાટી ઢાંકણ ઢાંકી થોડીવાર રહેવા દો ચીઝ ઓગળે ત્યા સુધી

  7. 7

    તૈયાર છે યમી ટેસ્ટી સ્પાઇસી પીઝા

Edit recipe
See report
Share
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
on

Similar Recipes