પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#GA4
#week2

પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.

પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)

#GA4
#week2

પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ વાટકીચોખા
  2. ૧/૨ વાટકીફોતરા વાળી દાળ
  3. ટામેટા
  4. ડુંગળીી
  5. ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. પાલક ની ઝૂડી
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૨ ચમચીઘી
  11. તજ,લવિંગ,તમાલપત્ર,જીરું,લીમડો,લાલ મરચું વઘાર માટે
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ,ચોખા પલાળી ને તેમાં મીઠું,હિંગ નાખી ને ખીચડી બનાવી લો.

  2. 2

    પાલક સમારી ને ૨-૩ મિનિટ ગરમ પાણી માં બાફી ને ઠંડી થાય એટલે ક્રશ કરી લેવી..

  3. 3

    કડાઈ માં ઘી મૂકી,તેમાં જીરું,લીમડો,તજ,લવિંગ,તમાલપત્ર, સૂકું લાલ મરચું ઉમેરો.ત્યારબાદ તેમાં આદુ,લસણ,મરચા ની પેસ્ટ ઉમેરો.ડુંગળી ઉમેરો. ખમણેલા ટામેટા ઉમેરો.

  4. 4

    ત્યારબાદ બધા મસાલા ઉમેરો..અને સરખું મિક્સ કરી ને તેમાં બનાવેલી સાદી ખીચડી ઉમેરો સરખું મિક્સ કરો.છેલ્લે પાલક ની પેસ્ટ ઉમેરી અને ૫-૭ મિનિટ સુધી ચડવા દો.

  5. 5

    રેડી છે પાલક ખીચડી...😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes