વેજ હકકા નુડલ્સ(Veg Hakka Noodles Recipe in Gujarati)

Jayshree Parmar
Jayshree Parmar @cook_18255445
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ નુડલ્સ
  2. 1સમારેલી ડુંગળી
  3. 1સમારેલુ કેપ્સીકમ
  4. 1સમારેલુ ગાજર
  5. 1 વાટકીસમારેલી કોબી
  6. આદૂ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે
  7. 10-12કળી લસણની પેસ્ટ
  8. જરૂર મુજબ તેલ
  9. સ્વાદ પ્રમાણેમીઠુંઑ
  10. 1 ચમચીસોયા સોસ
  11. 1/2ચમચી વીનેગાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાણી ગરમ કરવા મૂકી તેમાં થોડું મીઠું અને તેલ નાખી ઉકળે એટલે તેમાં નુડલ્સ નાંખી 3 થી 4 મીનીટ બાફવી. પછી તેને ચારણી માં ગાળી ઠંડું પાણી નાંખવું. પાણી નીતરે એટલે થોડું તેલ નાખવુ.

  2. 2

    કડાઈ માં તેલ મૂકી તેમાં લસણ આદૂ મરચાની પેસ્ટ નાંખી તેમાં કાપેલા કાંદા,ગાજર,કોબી નાંખી 2 થી 3 મીનીટ પકાવવુ. પછી તેમાં કેપ્સીકમ નાંખી 1 મીનીટ પકાવવુ.પછી તેમાં નુડલ્સ, સોયાસોસ,વીનેગાર નાંખી મીક્સ કરી બે મીનીટ થવા દહીં ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Parmar
Jayshree Parmar @cook_18255445
પર

ટિપ્પણીઓ

Similar Recipes