મગની દાળ ના પીઝા પુડલા (moong Daal na pizza pudla recipie in gujarati)

Apeksha Parmar @apekshaparmar
મગની દાળ ના પીઝા પુડલા (moong Daal na pizza pudla recipie in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ ને ૩ કલાક પહેલા પલાડી દો.પછી તે માં ૨ લીલા મરચાં અને આદુ ઉમેરી પીસી લો. અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ડુંગળી, ટામેટા અને લીલા મરચાં ને બારીક સમારી લો.
- 2
ત્યારબાદ એક તવા પર તેલ લગાવી તે ના પર તે ખીરા નો પુડલો બનાવો. તે ના પર પીઝા સોસ લગાવી તેનાં પર ડુંગળી, ટામેટા, લીલા મરચાં, મિક્સ હબ અને ચીઝ ઉમેરો અને તેને બંધ કરી ૨ મિનિટ થવા દો.
- 3
તો ત્યાર છે તમારો મગની દાળ નો પીઝા પુડલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
-
-
જુવાર ના લોટ ના પીઝા(juvar lot na pizza recipe in Gujarati)
(#સુપરશેફ 2)ના તો ઈસ્ટ નાતો ફરમન્ટેસન ના મેંદો બનાવો હેલ્દી જુવાર ના લોટ ના પિઝ. તમારા ડિનર માં બનાવો.( આ પીઝા નો બેઝ બનાવવા કોઈ પૂર્વ તૈયારી નથી કરવાની અને શોસ પણ ખૂબ સરળ રીતે બનાવવાની રીત બતાવી છે તો જરૂર થી બનાવજો અને તમારો પ્રતિભાવ જરૂર થી જણાવજો.) Vaidarbhi Umesh Parekh -
ધંઊ ના પીઝા (Wheat Pizza Recipe In Gujarati)
#GA4 #Week22ધંઊ ના લોટ માંથી બનતા પીઝા હેલ્ધી હોય છે. Apeksha Parmar -
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
મગની દાળ ના પુડલા
મગની દાળ નાના મોટા બધા ને માટે ઉપયોગી છે. બાળકો દાળ નથી ખાતા તો આવી રીતે બનાવીને ખવડાવી એ તો ખાઈ જાય છે. દાળ માંથી મળી પ્રોટીન મળી રહે છે.#ટ્રેડિંગ RITA -
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
મગની ફોતરા વાળી દાળના દાળ વડા
#Cooksnap challenge મેં આ રેસીપી આપણા આપણા કુક પેડના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે Rita Gajjar -
-
-
-
-
-
-
મગ ની દાળ ના ચીલા(moong daal chilla recipe in gujarati)
આ એક એવી પૌષ્ટિક અને તરત જ બની જતી વાનગી છે. આ વાનગી મારા ઘર મા બધા ને બહુ જ પ્રિય છે. Moxida Birju Desai -
-
-
મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
-
-
મિક્સ દાળ મીની હાંડવો અને આપ્પમ
ખૂબ હેલ્થી એન્ડ ટેસ્ટી આ વાનગી બનાવામાં ખૂબ સરળ છે. પ્રોટીન અને મિનરલ્સ થઈ ભરપૂર આ વાનગી દિવસ ની શરૂઆત કરવા માટે એકદમ પરફેક્ટ છે. બાળકો ને ટિફિન માં આપવા માટે પણ બેસ્ટ રેસીપી છે. #નાસ્તો Deepti Parekh -
ઓટ્સ પીઝા (Oats pizza Recipe in Gujarati)
જ્યારે આપણે પાર્ટીની વાત કરીએ ત્યારે તેમાં પીઝા , કપ કેક, મફિન્સ અને ખાસ કરીને બચ્ચાઓની પાર્ટીમાં આ બધું તો હોય જછે પીઝા તો નાના થી મોટા બધાને જ ગમે છે અને બાળકોના તો ફેવરીટ હોય છે, તો ચાલો આપણે જ પીઝા ને અલગ અને હેલ્ધી વે મા બનાવીએ.#GA4#week7#OatsMona Acharya
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13719215
ટિપ્પણીઓ