ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)

ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક bowl માં ઘઉં નો લોટ, દળેલી ખાંડ, કોકો પાઉડર ને મિક્સ કરી તેમાં મિલ્કમેડ ઉમેરો, ત્યાર બાદ તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરી ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો, મિશ્રણ તૈયાર થયા પછી તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી મિશ્રણ ને સરખું મિક્સ કરી લો
- 2
ત્યાર બાદ નોનસ્ટિક પેન અથવા નોનસ્ટિક તવા ને ગરમ કરવા મૂકો, ગરમ થાય પછી તવા પર થોડું બટર લગાવી ને તૈયાર થયેલા મિશ્રણ ને થોડું પાથરો.
- 3
તવા પર થોડી વાર શેકી.. તને ઉલટાવી ને બીજી બાજુ શેકો (પેનકેક ને ધીમા તાપે ચડવા દેવી).. બન્ને બાજુ શેકાય જાય એટલે આ તૈયાર થયેલી પેનકેક ને એક ડિશ માં લઇ ને થોડી વાર ઠંડી થવા દો.
- 4
ત્યાર બાદ એક નાના bowl માં ૨-૩ ચમચી દૂધ અને ૨-૩ ટુકડા મિલ્ક ચોકલેટ ઉમેરી ને ગરમ કરો, ચોકલેટ બરોબર પીગળી જાય ત્યાં સુધી ગરમ કરો.
- 5
તૈયાર થયેલી પેનકેક ઉપર આ પિગડેલી મિલ્ક ચોકલેટ પાથરો.
- 6
ત્યારબાદ તેના ઉપર બીજી પેનકેક મૂકી ને ફરી પીગળેલી ચોકલેટ પાથરો
- 7
ત્યાર બાદ ચોકલેટ સીરપ અને ઓરિઓ બિસ્કીટ થી પેનકેક ને ગાર્નિશ કરો. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પેનકેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
#GA4#Week2પેનકેક એટલે બહુ જ ફટાફટ એન્ડ તવા પર બનતી કેક. સાદી ભાસા માં કહીએ તો અપને જેને પુડલા કહીએ.પેનકેક નું ચલણ ફોરેઇન માં બહુ જ હોય છે. અપને સવાર ના નાસ્તા માં ભાખરી ખાઈએ આ લોકો ના મેનુ માં પેનકેક.પેનકેક બહુ જ ફ્લેવર માં બની શકે છે. જેમ કે વેનીલા ચોકલૅટ બનાના.મેં અહીંયા ચોકોલેટ ફ્લેવોઉર માં પેનકેક બનાવી છે. Vijyeta Gohil -
રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
#GA4#Week2#Pancakeરેડ વેલ્વેટ કેક બનાવી શકાય, કપકેક બનાવી શકાય અને પેનકેક પણ બનાવી શકાય. રેડ વેલ્વેટ નો કલર જ એટલો આકર્ષક હોય છે કે તેને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. અહીંયા મેં એકદમ ઈઝી રીતે રેડ વેલ્વેટ પેનકેક બનાવી છે. Asmita Rupani -
-
ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
#GA4#Week2#pancake#cookpadindia#cookpadgujaratiપેનકેક બાળકોને ભાવતી મનપસંદ સ્વીટ ડીશ છે. સવારના નાસ્તામાં કે સાંજના હળવા નાસ્તામાં લઈ શકાય. પેનકેક ને પ્લેન પણ સર્વ કરી શકાય અને અલગ-અલગ પ્રકારના ટોપિંગ્સ સાથે પણ સર્વ કરી શકાય. Payal Mehta -
ચોકલેટ પેન કેક (Chocolate Pancake Recipe In Gujarati)
#WCD#માઇઇબુકઘઉં ના લોટ પેન કેક તૈયાર કરેલ છે જે બાળકો ને ભાવે છે સરળ રીતે. Ami Pachchigar -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
-
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
#children's_day_special#14th_november#MBR2#week2 #post2#cookpadindia#cookpadgujarati ચોકલેટ બાળકો ને સૌથી પ્રિય હોય છે .તેથી આ વખતે children's day ના દિવસે બાળકો માટે આ રેસિપી બનાવો . બાળકો પણ ખુશ અને મોટા પણ ખુશ 😊 Keshma Raichura -
ચોકલેટ બનાના પંકેક (Chocolate Banana Pancake recipe Gujarati)
#GA4#Week2આ એક ડેલીશ્યસ દિઝર્ટ છે જે ઘર ના બધા નું મન જીતી લેશે Ankita Pandit -
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
-
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
#GA4#Week2#banana#pancake Vaishali Gohil -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
કોકોનટ પેનકેક(Coconut Pancake Recipe in Gujarati)
#GA4#Week2#pancakes ડિલીશીયસ ફલ્ફી,લાઈટ એન સોફ્ટ પેનકેક જે ઘઉંના લોટનો યુઝ કરીને બનાવવામાં આવી છે. ઘઉંના લોટની સાથે કોકોનટ ફ્લોર અને કોકોનટ મિલ્કનું કોમ્બીનેશન આ પેનકેકને મોર ફલ્ફી,ડિલીશીયસ એન યમી બનાવે છે. કોકોનટ પેનકેકને એઝ અ બ્રેકફાસ્ટ એની ઓફ યોર ફેવરીટ ફ્રુટ્સ,સીરપ,વ્હીપ્ડ ક્રીમ,ફ્રેશ બેરીસ ઓર બટર જોડે સર્વ કરો એન મેઈક યોર ફ્રેશ મોર્નીંગ લાઈક અર્લી બર્ડ ..... Bhumi Patel -
ચોકલેટ કેક(chocolate recipe in gujarati)
#NoOvenBakingમાસ્ટર શેફ નેહાજી એ જે રેસીપી શેર કરી છે એને અનુરૂપ મેં થોડા ફેરફાર સાથે સુંદર ધઉં નો લોટ માંથી ચોકલેટ કેક તૈયાર કરી અને એ ખૂબ જ સરસ બની આ રેસીપી શેર કરવા બદલ હું માસ્ટર શેફ નેહાજી નો દિલ થી આભાર માનું છું Dimple 2011 -
ચોકલેટ નટેલા બોલ (Chocolate Nutella Balls Recipe In Gujarati)
#NFRઆની લાઈવ રેસિપી જોવા મારી ચેનલ khyati's cooking house પર જાવ...બાળકો ને અને મોટા ને ભાવતી ઝટપટ તૈયાર થઈ જતી વાનગી... Khyati Trivedi -
-
ચોકલેટ બોમ્બ (Chocolate Bomb Recipe In Gujarati)
#CCCમેં ચોકલેટ બોમ્બસ બનાવ્યા છે.જે બાળકો ને ખુબ જ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange chocolate cake recipe in Gujarati)
મને કેક બનાવી બહુ જ ગમે. તો આજે કંઈક નવું મારા બાળક ની ફેવરિટ કાર બનાવી. મે ઓવન મા બનાવી એટલે ઈન્સ્ટન્ટ બની છે. Avani Suba -
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
ઘઉં ના લોટ ની બે લેયર ની ચોકલેટ કેક- (Wheat flour Two layer chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week 14મિત્રો પ્યાેર જૈન કેક એટલે કે એકલો ઘઉં નો લોટ લઈ ને બનાવેલી આ કેક એકદમ બહાર જેવી જ અને સપોનજી તો ખરી જ.તમે બધા જરુર થી ટા્ય કરજો.Apeksha Shah(Jain Recipes)
-
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA
More Recipes
ટિપ્પણીઓ