વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati)

વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઈને બાફી લેવાની પછી તેને ઠંડા પાણી માં રાખીને એક્દમ પાણી નિતારી લેવાનું ત્યારબાદ પાલક માં ૮ નંગ ફુદીના ના પાન નાખી મિક્સર માં પેસ્ટ કરી લેવાની
- 2
એક પેન માં ૧ ચમચી ઘી નાખી તેમાં ૧ ચમચી જીરું અને આદુ
મરચા ની પેસ્ટ નાખી હલાવાનું(લસણ ની પેસ્ટ પણ નાખી શકાય છે) - 3
ત્યારબાદ તેમાં બાફેલી પાલક ની પેસ્ટ નાખી તેને ૨-૩ મીન. હલાવાનું (ગેસ ને ફાસ્ટ રાખવાનો)પેસ્ટ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ પર થી ઉતારી તેને ૧૦ મીન. ઠંડુ થવા દેવું
- 4
ત્યારબાદ એક પેન માં ૧/૪ ચણા નો લોટ નાખી તેને સેકવાનો,જ્યાં સુધી તેનો કરી બદામી ના થાય ત્યાં સુધી સેકવાનો
- 5
ત્યારબાદ પાલક ની પેસ્ટ માં સેકેલો ચણા નો લોટ નાખી તેમાં ૧ નંગ બાફેલું બટકું નાખવાનું
- 6
તેમાં ૧ ચમચી ધાણાજીરું અને કસૂરી મેથી પાઉડર નાખી તેને હલાવી નાખવું, પછી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી ફરી તેને હલાવી લેવાનું
- 7
ત્યારબાદ તેમાં ગોળ ગોળ ગોળા વાળી તેમાં વચ્ચે જગ્યા કરી સમારેલુ ડ્રાયફ્રૂઇટ નાખી તેને ગોળ આકાર માં વળી લેવાના ગોળા કરતી વખતે હાથ માં જરા ઘી લગાવી દેવું જેના થી ચિપકશે નહિ
- 8
ત્યારબાદ તૈયાર કરેલા ગોળા ને હાથ વડે પ્રેસ કરી ટિક્કી જેવો આકાર આપવાનો
- 9
પછી તેને ટોસ્ટ ના ભુક્કા માં રગદોળી નાખવા
- 10
પછી એક પેન માં ૨ ચંચી ઘી નાંખી આ ટિક્કી ને ફાસ્ટ ગેસ પર શેકી લેવાના,બાદામી કલર થાય ત્યાં સુધી સેકવાના
- 11
આમ તૈયાર છે વેજ પાલક કબાબ જેને ટામેટા સોસ,લીલી ચટણી સાથે ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)
આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે. Shah Alpa -
વેજ ચીઝ કબાબ (Veg cheese kabab recipe in Gujarati)
#આલુબટાકા જ એક એવું કંદમૂળ છે જે સવ કોઈ ને ભાવે છે નાના હોય કે મોટા તો આવી જ એક બટાકા ને લઈ ને મે એક વાનગી બનાવી છે જેનું નામ છે કબાબ અને એ પણ સેન્ડવીચ ગ્રિલ માં. Aneri H.Desai -
-
-
બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)
#trend2#week2#બટાટાવડા #post 2ભૂખ લાગી હોઈ ને ઝટપટ બની જાય, સમય પણ ના બગડે અને સૌને ભાવે તેવી વાનગી એટલે બટાટાવડા Megha Thaker -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં મેં 'હરા ભરા કબાબ' વાનગી બનાવી છે,આ વાનગી પાલક - ફુદીના ના પાન,બટાકા,લસણ,લીલાં મરચાં...ને બસ ધાણાજીરુ ને મીઠું ઉમેરી ને બનાવ્યાં છે...વચ્ચે થોડાક સુકોમેવા(કાજુ,બદામ ને સાંતળી ને ભૂકો કરી ઉમેરી ને ....શેલોફ્રાય કરી બનાવ્યા છે...હરા ભરા કબાબ(પાલક અને ફુદીના ની મદદથી) Krishna Dholakia -
પાલક કબાબ ટીકકા (Palak Kabab Tikka Recipe In Gujarati)
#GA4#week3#પાલકપાલક કબાબ ને પનીર તિક્કા સાથે સર્વે કર્યુ છે. બોવ સરસ combi છે. Hetal amit Sheth -
સરગવો (drumstick) અને પાલક (spinach) સૂપ
#cooksnap challenge#D#Drumstick#Season#Spinach (પાલક)સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ખૂબ જ સારો સૂપ છે અને ટેસ્ટ નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
-
-
ક્રીમી પાલક પાસ્તા (Creamy Palak Pasta Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મને અને મારાં ફેમિલી માં બધા ને બહુજ પસંદ છેઆજ થી લગભગ 1દસકા પહેલા મેં t.v પર જોઈ હતી.. મને હેલ્થી અને ટેસ્ટી બંને લાગી..આમાં ઉપર થી લીલા કાંદા ભભરાવો તો બહુજ ટેસ્ટી લાગે છે..બાળકો ને પણ જરૂર ભાવશે..પાલક ની easy અને પૌષ્ટિક વાનગી છે. Nikita Dave -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#GA4 #Week18French beansફણસીહરા ભરા કબાબ એ રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે એમાં બધા ગ્રીન વેજીસ એડ કરીને કટલેસ જેવું બનાવવામાં આવે છે અને તેને એક યુનિક ચટણી સાથે ખાવામાં આવે છે એમાં તેની ગ્રીન બનાવવા માટે પાલક નો ઉપયોગ થાય છે મેં પાલખની સાથે ફણસી અને ગ્રીન વટાણાનો પણ ઉપયોગ કરેલો છે થોડી તૈયારી કરી લઈ એ તો આ ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
વોલનટ પનીર કબાબ (Walnut Paneer Kebab Recipe In Gujarati)
#Walnuts- અખરોટ થી ઘણી વાનગી બની શકે છે.. આજે એક નવી વાનગી ટ્રાય કરી છે.. પહેલી વાર બનાવી છે અને પહેલી જ વાર ખાધી પણ છે..😀 પણ બહુ જ સરસ અને ટેસ્ટી લાગી.. તમે પણ બનાવજો .. સૌ ને ભાવશે.. Mauli Mankad -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB વીક 8વેજ કોલ્હાપૂરી એ ભારતના મહારાષ્ટ્રના કોલ્હાપુર ની પરંપરાગત વાનગી છે. તે મસાલેદાર ગ્રેવી થી સાકભાજી તૈયાર કરવામાં આવે છે. રેસ્ટોરેન્ટ માં બેઝ ગ્રેવી સાથે પહેલેથી જ તૈયાર કરીને રાખવામાં આવે છે. જે પ્રક્રિયા વેજ કોલ્હાપૂરી પરંપરાગત વાનગી થી અલગ છે. વેજ કોલ્હાપૂરી chapati,તંદુરી અથવા નાનસાથે પીરસવામાં આવે છે. Varsha Monani -
બનાના પાલક મેથી ફિટસૅ (Banana Palak Methi Fritters Recipe In Gujarati)
#GA4#Week2આ રેસિપી લગ્ન પ્રસંગે , પાર્ટી, કીટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થાય છે.સવારે બ્રેકફાસ્ટ માટે પણ બનાવી શકાય છે. Rashmi Adhvaryu -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
જુવાર પાલક ના મુઠીયા (Jowar Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા એ દરેક ના ઘર માં બનતી અને નાના મોટા સૌ ને ભાવતી એક રેસિપી છે.. પણ આજે મેં ઘરવમાં જુવાર નો લોટ પડેલો જોઈ થયું ચાલો એમાંથી કંઈક બનાવું.. એથી એમાં પાલક ઉમેરી અને મુઠીયા બનાવ્યા... જે સ્વાદ માં ખુબ જ સરસ..વડી એકદમ પોચા બન્યા અને હેલ્થી તો ખરા જ..😊👍🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)
શિયાળામાં ખાસ મળતી પાલક અને કોર્ન બંને હેલ્થી હોવાથી અને આ રીતે આપવાથી બચ્ચા પણ આરામથી એન્જોય કરી શકે dr.Khushali Karia -
પાલક-પનીર પીનવ્હીલ (Palak Paneer Pinwheels Recipe In Gujarati)
#પાલક- -પનીર પીનવ્હીલ આ ડીશ ખૂબ તીખી અને ટેસ્ટી છે જેમાં પનીર અને પાલક જે બેય ખૂબ હેલ્ધી છે આપણા શરીર માટે પનીર ફૂલ ઓફ પ્રોટીન અનેપાલક ફાયબર અને કેશિયમ થી ભરપૂર છે માટે મેં આ સામગ્રી પસંદ કરી વળી ગરમી માં પાલક શરીર ને ઠંડુ રાખવા માં મદદ કરે 6. તો જોઈએ રેસિપી.#વિકમીલ૧ Naina Bhojak -
પનીર આલુ કબાબ (Paneer aalu Kabab recepie in Gujarati)
#મોમ #સમર મને પનીર ને લગતી વાનગી ખૂબ જ ગમે છે, એમાં ઘણાં વેરિએશન આપી શકાય , આ વાનગી હાફફ્રાય બનતી હોવાથી ડાયેટ ચાર્ટ મા ઉમેરી શકાય, ચટપટી અને સ્વાદિષ્ટ ખાવાનો શોખ હોય એના માટે આ કબાબ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
પાલક પકોડા(palak pakoda recipe in Gujarati)
#GA4#Week2Spinachપાલક પકોડા ,હા મેથી ના ગોટા જેવા જ લાગે છે,અને ખાવા માં પણ ટેસ્ટી અને હેલ્થી. Dharmista Anand -
પાલક ચણા દાળ (Palak Chana Dal Recipe In Gujarati)
#Famપાલક ચણા દાળ/સાઈ ભાજીઆ એક શુદ્ધ સિંધી રેસિપી છે. ખાવામાં ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. Pooja Shah -
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
-
પાલક બટાકા ની પૂરી (Palak Potato Puri Recipe In Gujarati)
,#GA4#Week2દરેકના ઘરમાં બધાને પાલક ની ભાજી ભાવતી નથી પરંતુ નવી વેરાઈટી બનાવીને મેં આ પાલક બટાકા ની પૂરી બનાવી છે તેનો કલર જોઈએ ને ખાવાનું મન થાય છે ખાસ કરીને બાળકોને દરેક વસ્તુ કલર વાળી હોય તો તેને પહેલા પસંદ કરે છે Jayshree Doshi -
મગદાળ પાલક (Moongdal Palak Recipe In Gujarati)
#SQપાલક એ ખુબ હેલ્ધી હોય છે અને મગદાળ ને પાલક સાથે બનાવવાથી વધુ હેલ્ધી બનાવી શકાય છે... Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ