મેથી લીલા લસણ ના પાપડ નુ શાક(Methi Green Garlic Papad Nu Shak Recipe In Gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat

મેથી લીલા લસણ ના પાપડ નુ શાક(Methi Green Garlic Papad Nu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. મેથી પાપડના શાકનો માટેની સામગ્રી
  2. 1 વાડકીપલાળી અને પછી બાફેલી મેથી
  3. 4 નંગલીલા લસણ ના પાપડ
  4. 1ડુંગળી જીણી સમારેલી
  5. 1નંગા ટામેટુ જીણું સમારેલું
  6. ૨ ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  7. 1 ચમચીલીલા મરચા ઝીણા સમારેલા
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીજીરુ વઘાર માટે
  12. 2 ચમચીતેલ વઘાર માટે
  13. 1 ચપટીહીંગ
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. જરૂર મુજબ થોડી જીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથી ને આઠથી દસ કલાક પલાળવી ત્યારબાદ કુકરમાં બાફી લેવી

  2. 2

    ત્યારબાદ તેલનો વઘાર મૂકી જીરૂ નાખવું અને તેમાં ડુંગળી નાખીને સાંતળવું,ડુંગળી થોડી ગુલાબી થાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી ત્યારબાદ બધા સુકા મસાલા નાખવા પછી તેમાં બાફેલી મેથી નાંખવી જરૂર પૂરતું પાણી નાખી ઉકળવા દેવું

  3. 3

    બરાબર ઊકળે એટલે એમાં પાપડના ટુકડા કરી નાખી દેવા અને ચડવા દેવું પાપડના ટુકડા નાખ્યા બાદ એ ચડી જાય એટલે લીલા ધાણા ભભરાવી સર્વ કરવું

  4. 4

    તો તૈયાર છે મસ્ત મેથી (fenugreek) અને લીલા લસણ ના પાપડ નું શાક

  5. 5

    🙏🏻આભાર🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

ટિપ્પણીઓ

Meera Pandya
Meera Pandya @cook_25845167
ટેસ્ટી-ટેસ્ટી.... યમ્મી યમ્મી.....👌🏻👍🏻😋❤

Similar Recipes